શોધખોળ કરો
Advertisement
UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ વીડિયો
ઉત્તરપ્રદેશના બાગપતમાં બૂથ નંબર 126 પર મતદારો જ્યારે મતદાન માટે આવ્યા ત્યારે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
લખનઉઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તરપ્રદેશના બાગપતમાં બૂથ નંબર 126 પર મતદારો જ્યારે મતદાન માટે આવ્યા ત્યારે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોનું ઢોલ નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘લોકતંત્રના મહાકુંભનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જેવી રીતે આપણે સાંસ્કૃતિક મહાકુંભમાં હિસ્સો લીધો તેવી જ રીતે આ મકાકુંભમાં પણ જરૂર ડૂબકી લગાવો. પહેલા મતદાન, પછી જલપાન.’Baghpat: Flower petals being showered and dhol being played to welcome voters at polling booth number 126 in Baraut. pic.twitter.com/vszxzuYLlz
— ANI UP (@ANINewsUP) April 11, 2019
लोकतंत्र के 'महाकुंभ' का आज शुभारंभ है। जैसे आपने सांस्कृतिक महाकुंभ में बढ़ चढ़ कर हिस्सा लिया वैसे ही इस महाकुंभ में भी जरूर डुबकी लगाएं और सुनिश्चित करें एक नए भारत के निर्माण में अपनी भागीदारी।
मेरी अपील है अधिक से अधिक संख्या में मतदान करें। पहले मतदान, फिर जलपान! — Chowkidar Yogi Adityanath (@myogiadityanath) April 11, 2019
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલ અને જીજ્ઞેષ મેવાણીએ શું કહ્યું ? જાણો વિગત મુંબઈનો પંજાબ સામે 3 વિકેટથી રોમાંચક વિજય, પોલાર્ડના 31 બોલમાં આક્રમક 83 રન, રાહુલની સદી એળે ગઈ#WATCH Flower petals being showered and 'Dhol' being played to welcome voters at polling booth number 126 in Baraut, Baghpat. #LokSabhaElections2019 pic.twitter.com/UEvBcihB0B
— ANI UP (@ANINewsUP) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement