શોધખોળ કરો
બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, જાણો વિગત
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 1 વાગ્યા સુધી ગુજરાતમાં સરેરાશ 40 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન દાહોદ જિલ્લામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે.
![બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, જાણો વિગત Voting details of all Gujarat lok sabha seats till 1 o'clock બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/23141030/Voting.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આજે લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોનો પણ સમાવેશ થાય છે. બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતમાં સૌથી વધુ મતદાન દાહોદ જિલ્લામાં થયું છે. 1 વાગ્યા સુધી સરેરાશ 46.78 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે. બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 30.97 ટકા મતદાન થયું છે.
આજે ગુજરાતની 26 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ મતદાન 40 ટકા જેટલું થયું છે. ત્યારે ગુજરાતના મોટા ભાગની સીટો પર 42 ટકા જેટલું થયું છે. જોકે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન થયું છે.
![બપોરે 1 વાગ્યા સુધી ગુજરાતની કઈ બેઠક પર સૌથી ઓછું મતદાન થયું, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/23140611/Voting1-300x210.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)