શોધખોળ કરો
જસદણના કયા બે નેતા લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, જાણો વિગત
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પક્ષ પલટો કરવાની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામના સરપંચ ગોવિંદભાઈ અને ઉપ-સરપંચ જેસિંગભાઈ ચાવડા ભાજપમાં જોડાયા છે.

રાજકોટઃ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પક્ષ પલટો કરવાની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામના સરપંચ ગોવિંદભાઈ અને ઉપ-સરપંચ જેસિંગભાઈ ચાવડા ભાજપમાં જોડાયા છે.
આ અંગે ગોવિંદભાઈએ કહ્યું હતું કે, ગામના વિકાસના કામો થતાં ન હોવાથી ગામ લોકોની સહમતીથી કોંગ્રેસમાં જોડાયા છીએ. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલ તોડ-જોડની નીતિ ચાલી રહી છે. જેમાં કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે જ્યારે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે.
આ અંગે ગોવિંદભાઈએ કહ્યું હતું કે, ગામના વિકાસના કામો થતાં ન હોવાથી ગામ લોકોની સહમતીથી કોંગ્રેસમાં જોડાયા છીએ. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલ તોડ-જોડની નીતિ ચાલી રહી છે. જેમાં કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે જ્યારે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે. વધુ વાંચો





















