શોધખોળ કરો

ગોડસેને દેશભક્ત ગણાવવા પર ભડક્યા PM મોદી, કહ્યુ- સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહી કરી શકું

વડાપ્રધાન મોદીએ તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભલે તેમણે આ મુદ્દા પર માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને મનથી ક્યારેય માફ નહી કરી શકું.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન અગાઉ ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા જેના પર વિવાદ પેદા થઇ ગયો હતો. હવે વડાપ્રધાન મોદીએ તેના પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભલે તેમણે આ મુદ્દા પર માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને મનથી ક્યારેય માફ નહી કરી શકું. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે વડાપ્રધાન મોદીને સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેને લઇને જે વાત કરવામાં આવી છે તે ભયંકર ખરાબ છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બાબતો પુરી રીતે ધૃણાસ્પદ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની વાતો ચાલતી નથી. ભલે આ મામલામાં તેમણે માફી માંગી લીધી હોય પરંતુ હું મારા મનથી તેમને ક્યારેય માફ નહી કરી શકું.
નોંધનીય છે કે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને રહેશે. જેના પર ભારતીય જનતા પાર્ટીની ખૂબ ટીકા થઇ હતી. વિવાદ વધતા સાધ્વી પ્રજ્ઞા સિંહે માફી માંગી લીધી હતી. અમિત શાહે પણ કહ્યુ હતું કે, આ તેમનો અંગત મત છે. પાર્ટીને તેની સાથે કાંઇ લેવાદેવા નથી. શાહે લખ્યું કે, બીજેપીની અનુશાસન સમિતિ તેમના વિરુદ્ધ એક્શન લેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો

ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ

Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?

₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત

Embed widget