શોધખોળ કરો

ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત

વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘અનજાના સફર’નું શુટિંગ મુંબઈનાં મહેબુબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. ત્યારે એક સીન સમયે ડાયરેક્ટરનાં એક્શન કહેતાની સાથે જ પ્રખ્યાત અભિનેતા વિસ્વજીતે રેખાને બાહોમાં લઈને રોમાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું

મુંબઈ: હવે બોલિવૂડ ફિલ્મોમાં એન્ટિમેન્ટ સીન ખુબ જરૂરી થઈ ગયા છે. પરંતુ આવા સીનનું શુટિંગ કરવું એ ખુબ પડકારભર્યું હોય છે. ઘણીવાર અભિનેતા શુટિંગ દરમિયાન પોતાનું નિયંત્રણ ખોઈ બેસતાં હોય તેવી અનેકવાર ઘટનાઓ આવી છે. ડાયરેક્ટર કટ બોલવા છતાં અભિનેત્રીઓને છોડતાં હોતાં નથી. કેટલીય વખત અભિનેત્રીઓએ ખુદ આવી ઘટનાઓ શેર કરી છે. ત્યાર બાદ અભિનેતાએ ડાયરેક્ટરની માફી માંગવી પડી હોય. ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત રેખાનાં જીવન પર લખવામાં આવેલી બૂક ‘25 Years of a Special Woman’માંથી એક અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. લેખક દિનેશ રહેજા રેખાનાં હવાલે લખે છે કે, મને આ વિશે કંઈ ખબર નહોતી, હું ડરેલી હતી. મેં એ સમયે જે મહેસુસ કર્યું એની કોઈ પણ પ્રકારે ભરપાઈ થઈ શકે એમ નથી. ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘અનજાના સફર’નું શુટિંગ મુંબઈનાં મહેબુબ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. ત્યારે એક સીન સમયે ડાયરેક્ટરનાં એક્શન કહેતાની સાથે જ પ્રખ્યાત અભિનેતા વિસ્વજીતે રેખાને બાહોમાં લઈને રોમાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે રેખાની ઉંમર માત્ર 15 વર્ષની જ હતી. ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત આ દ્રશ્ય વિશે યાસિર ઉસ્માન તેની બૂક રેખા એક પહેલીમાં લખે છે કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું તો ફિલ્મની કાસ્ટ અને ક્રુ ઉભા થઈને તાળીઓ વગાડતાં હતા. જોકે ડાયરેક્ટર રાજા નવાથે 15 વખત કટ...કટ...કટ... કહ્યું છતાં અભિનેતાએ રેખાને છોડી ન હતી. લોકો હંસી રહ્યાં હતા અને રેખાનાં આંખમાંથી આંસુ વહી રહ્યાં હતા. ડાયરેક્ટરે કટ...કટ...બોલતાં રહ્યાં છતાં બોલિવૂડના આ અભિનેતાએ રેખાને બાહોમાં પકડી લીધી ને......? જાણો વિગત રેખાએ રેન્ડિવૂ વિદ સિમી ગ્રોવાલમાં કહ્યું હતું કે, તે સમયે હું રોજ રડતી. મારી ઉંમર 15 વર્ષ પણ નહોતી. મારે આ સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોમાં ભાગવું પડતું હતું. મને એવા જ કપડાં પહેરાવવામાં આવતાં કે જે હું ક્યારેય પહેરવા માંગતી નહોતી. આ ઉપરાંત વાત કરીએ તો ‘આજ ફિર તુમસે પ્યાર આયા’ સોંગમાં વિનોદ ખન્નાએ તેનું નિયંત્રણ ખોઈ દીધું હતું. ત્યાર બાદમાં માધુરી પાસે માફી માંગી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Fact Check: નુપુર શર્માનો જૂનો વીડિયો દિલ્હી ચૂંટણી પ્રચાર સાથે જોડીને વાયરલ

General Knowledge: ભારત સહિત આ દેશોમાં થાય છે EVMથી ચૂંટણી, કેટલાક દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

Embed widget