શોધખોળ કરો

આ 21 વર્ષની મોડલને ગુમાવ્યાં પડ્યાં તેમના બંને પગ, આ રીતે મનાવ્યો તેમનો જન્મદિવસ

21 મોડલ ક્લેયરને આ કારણેના તેમના બંને પગ ગુમાવવા પડ્યાં હતા. તેમને આ તકલીફ વચ્ચે આ રીતે તેમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

21 મોડલ ક્લેયરને આ કારણેના તેમના બંને પગ ગુમાવવા પડ્યાં હતા. તેમને આ તકલીફ વચ્ચે આ રીતે તેમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો

અમેરિકામાં રહેતી 21 વર્ષની મોડલ ક્લેર બ્રિજેસને કોવિડની સારવાર દરમિયાન તેના બંને પગ ગુમાવવા પડ્યા હતા. તેમને થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમણે  લગભગ 2 મહિના સુધી દાખલ કરવામાં આવી હતી પરંતુ આજે પરિસ્થિતિ સામે લડ્યા બાદ તે ખુશ છે. તેમને વેક્સિન લીધા બાદ  કોરોના થયો હતો.

'ડેઇલી મેઇલ'ના જણાવ્યા અનુસાર, ક્લેયર બ્રિજેસ ફ્લોરિડામાં રહે છે. બ્રિજીસનો જન્મ વાલ્વ સ્ટેનોસિસની બીમારી સાથે થયો હતો. તેમને પહેલાથી જ હૃદયની તકલીફ હતી, જે બાદ કોરોના બાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.

આ વર્ષે 16 જાન્યુઆરીએ  હોસ્પિટલમાં દાખલ થઇ હતી.  તપાસમાં જાણવા મળ્યું હતું કે, બ્રિજને કોવિડ મ્યોકાર્ડિટિસ, સાયનોટિક, એસિડિસિસ, રેબડોમાયોલિસિસ અને ન્યુમોનિયા છે. ક્લેયર બ્રિજેસને કોરોનાથી ચેપ લાગ્યા બાદ લિવર ડેમેજ, કિડની ફેલ્યોર, રેબડોમાયોલિસિસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેનો જીવ બચાવવા ડોક્ટરોએ તેનો પગ કાપવો પડ્યો.

નવ વર્ષની ઉંમરે તેની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી. જન્મ પછી, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કોવિડે તેનું જીવન બદલી નાખ્યું. જોકે, બ્રીજીસે હાર ન માની. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે ફરીથી હેપ્પી લાઇફ તરફ આગળ વધી રહી છે.  હાલમાં જ તેણે પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો. બ્રિજીસના પિતાએ કહ્યું કે, તે જીવતી બચી ગઈ, આ માટે તે ખૂબ જ ખુશ છે. વ્હીલચેરમાં હસતાં હસતાં બેઠેલા બ્રિજેસ  ઘણા ફોટા સામે આવ્યા છે.

RRRમાં ફક્ત 20 મિનિટના રોલ માટે આલિયાને મળ્યા આટલા કરોડ, અજય દેવગનની ફી જાણીને તમે ચોંકી જશો

બહુચર્ચિત ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે અને તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે રિલીઝ પહેલા જ જંગી કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસીસ્ટના અનુમાન મુજબ આ ફિલ્મ લગભગ 1000 કરોડનો બિઝનેસ કરવા જઈ રહી છે. આ દરમિયાન રિલીઝ પહેલા જ RRR ફિલ્મના રાઈટ્સ અને તેના ડિસ્ટ્રીબ્યુશનની રકમ મળીને RRR ફિલ્મે 800 કરોડની કમાણી કરી લીધી છે.

આલિયા ભટ્ટનો 20 મિનિટનો રોલઃ
આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. આજે અમે તમને જણાવીશું કે આલિયા ભટ્ટ અને અજય દેવગનને આ બહુચર્ચિત ફિલ્મ માટે કેટલી ફી ઓફર કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટ ત્રણ કલાકથી વધુની આ ફિલ્મમાં કુલ 20 મિનિટથી ઓછા સમય માટે જોવા મળી છે. જોકે આ ફિલ્મમાં આલિયાનો રોલ સશક્ત અને દમદાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Embed widget