શોધખોળ કરો

આમિર ખાનની પુત્રી ઈરાએ કર્યું કન્ફર્મ, આ યુવકને કરી રહે છે ડેટ, જાણો વિગત

છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ઈરા મિશાલ કૃપલાણીને ડેટ કરી રહી છે પરંતુ ઈરાએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો નહતો.

મુંબઈ: આમિર ખાનની પુત્રી ઈરા ખાન હાલમાં પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ઈરા મિશાલ કૃપલાણીને ડેટ કરી રહી છે પરંતુ ઈરાએ આ અંગે કોઈ જ ખુલાસો કર્યો નહતો. જો કે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઈરાએ કન્ફર્મ કરી દીધું છે કે તે મિશાલને ડેટ કરી રહી છે. ઈરાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફેન્સે પુછ્યું કે શું તે રિલેશનશિપમાં છે ? ઈરાએ તેનો જવાબ એક તસ્વીર સાથે આપતા કહ્યું કે જેમાં ઈરા મિશાલને હગ કરતી જોવા મળી રહી છે. સ્ટોરીમાં ઇરાએ મિશાલને પણ ટેગ કર્યો છે. આમિર ખાનની પુત્રી ઈરાએ કર્યું કન્ફર્મ, આ યુવકને કરી રહે છે ડેટ, જાણો વિગત
View this post on Instagram
 
Hi????

A post shared by Ira Khan (@khan.ira) on

મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યૂસર છે. જેની સાથે ઇરા અનેક વખત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
View this post on Instagram
 
Hope your Spring Break was sunny and smiley as @mishaalkirpalani's, which of course, I piled onto ❤❤❤ ???? @sahirahoshidar

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરા અને મિશાલ ઘણીવાર એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. ઈરાએ વેલેન્ટાઈન ડે પર પણ ખૂબજ ખાસ પોસ્ટ લખી હતી. તેણે વેલેન્ડાઈન ડે પર મિશાલનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મિશાલ પિયાનો સામે બેસીને ગીત ગાતો નજર આવી રહ્યો છે.
View this post on Instagram
 
I can't believe that you're so much taller than me even when I'm in 6inch heels!

A post shared by Ira Khan (@khan.ira) on

ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. ઈરા પિતા આમિર સાથે જોવા મળે છે ખરી, પણ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આમિરની ફિલ્મ સ્ક્રીનિંગ પર ઇરા ખાસ નજર આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  

સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે

ABP Premium

વિડિઓઝ

Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારAmul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈનHarsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?

Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ

Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  

Embed widget