શોધખોળ કરો
Mahira Sharma photo: અભિનેત્રી માહિરા શર્માએ સાડીમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
Mahira Sharma photo: બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને સુંદર અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની નવી તસવીરોથી તેના ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

માહિરા શર્મા
1/6

તે ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે.
2/6

જ્યારથી બિગ બોસ 13મા તે દેખાઈ છે, ત્યારથી માહિરા શર્માની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે. આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.
3/6

આવી સ્થિતિમાં અભિનેત્રીનો નવો લૂક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
4/6

અભિનેત્રીએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે. માહિરા આ લુકમાં એટલી સુંદર લાગી રહી છે કે કોઈ તેના પરથી નજર હટાવવી મુશ્કેલી બની રહી છે.
5/6

તેણીની નવી તસવીરોએ તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
6/6

ખાસ કરીને અભિનેત્રીનું કર્વી ફિગર તેના ચાહકોને દિવાના બનાવી રહ્યું છે. તો બીજી તરફ અભિનેત્રીના કામની વાત કરીએ તો તે ફિલ્મો કે ટીવી કરતાં મ્યુઝિક આલ્બમમાં વધુ જોવા મળે છે.
Published at : 24 Jan 2025 02:20 PM (IST)
આગળ જુઓ
Advertisement