શોધખોળ કરો
ભગવો ડ્રેસ, રુદ્રાશ પહેરી મહાકુંભ પહોંચી એક્ટ્રેસ મમતા કુલકર્ણી, સન્યાસ લઈ કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની, Exclusive તસવીરો
ભગવો ડ્રેસ, રુદ્રાશ પહેરી મહાકુંભ પહોંચી એક્ટ્રેસ મમતા કુલકર્ણી, સન્યાસ લઈ કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની, Exclusive તસવીરો

મહાકુંભ પહોંચી એક્ટ્રેસ મમતા કુલકર્ણી
1/7

Mamta Kulkarni At Maha kumbh 2025: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી તાજેતરમાં જ મહાકુંભમાં પહોંચી હતી. જ્યાં તેણે સન્યાસ લીધો છે. 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી. જ્યાં તેમણે સંન્યાસની દીક્ષા લીધી હતી. એબીપી ન્યૂઝ પાસે અભિનેત્રીની Exclusive તસવીરો છે.
2/7

મમતા કુલકર્ણીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનાવવામાં આવી રહી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવશે.
3/7

મમતા કુલકર્ણીએ પોતે સંગમના કિનારે પોતાના હાથે પિંડ દાન કર્યું હતું. સાંજે મમતા કુલકર્ણીનો પટ્ટાભિષેક સમારોહ થવાનો છે.
4/7

મમતા કુલકર્ણીનું આજથી નવું નામ આપવામાં આવી રહ્યું છે. મમતા કુલકર્ણી હવે શ્રી યામાઈ મમતા નંદ ગીરી તરીકે ઓળખાશે.
5/7

જુના અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી છે. અભિનેત્રી મહાકુંભમાં કિન્નર અખાડામાં રોકોઈ છે.
6/7

સન્યાસ લીધા બાદ મમતા કુલકર્ણીએ હવે ભગવા વસ્ત્રો પહેર્યા છે. Exclusive તસવીરો એબીપી ન્યૂઝ પાસે છે.
7/7

તમને જણાવી દઈએ કે મમતા કુલકર્ણીએ બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે જોવા મળી હતી.મમતા કુલકર્ણી છેલ્લા ઘણા સમયથી વિદેશમાં રહેતી હતી. જે થોડા સમય પહેલા જ ભારત પરત ફરી હતી. હવે અભિનેત્રીએ મહાકુંભમાં સન્યાસ લઈ લીધો છે.
Published at : 24 Jan 2025 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
