શોધખોળ કરો

મુંબઈ એરપોર્ટ પર અરબાઝ ખાન કઈ સેલિબ્રિટી સાથે જોવા મળ્યો, આ રહી તસવીરો

1/7
યેલો મોડલની સાથે-સાથે શેફ અને ઈન્ટીરિયર ડિઝાઈનર પણ છે. અરબાઝ ખાનની મુલાકાત મેહરા સાથે ગોવામાં થઈ હતી. થોડા સમય પહેલા અરબાઝે કહ્યું હતું કે, તે કોઈને ડેટ કરી રહ્યો છે પરંતુ તેના નામનો ખુલાસો કર્યો ન હતો.

2/7
એરપોર્ટ પર યેલો મેહરા ખુશ જોવા મળી હતી પરંતુ અરબાઝ ખાન કેમેરાની સામે નાખુશ જોવા મળ્યો હતો.

3/7
થોડા દિવસ પહેલા જ અર્પિતા ખાને ઈદની પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યાં પણ અરબાઝ ગર્લફ્રેન્ડની સાથે પહોંચ્યો હતો.

4/7
અરબાઝ બ્લેક જેકેટમાં જોવા મળ્યો તો યેલો રેડ જેકેટમાં જોવા મળી હતી. યેલો મેહરાએ એરપોર્ટ પર હસતાં-હસતાં પોઝ આપ્યો હતો.

5/7
હાલ ઘણીવાર અરબાઝ અને યેલો મેહરા એકસાથે જોવા મળી રહ્યા છે. અરબાઝ આજે મુંબઈ એરપોર્ટ પર યેલો મેહરા સાથે ક્યાંક જઈ રહ્યો હતો તે દરમિયાન તેની તસવીર કેમેરામાં કેદ કરી હતી.

6/7
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું નામ છે યેલો મેહરા. તે બોલ્ડનેસ અને હોટનેસના મામલામાં મલાઈકા અરોરાથી ઓછી નથી.

7/7
મુંબઈ: બોલિવૂડના ફેમસ એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાન અને મલાઈકા અરોરા અલગ થઈ ગયા છે. મલાઈકા અરોરાનું નામ બોલિવૂડના એક અભિનેતા સાથે જોડાઈ રહ્યું છે જ્યારે અરબાઝ ખાનનું  નામ પણ એક હોટ મોડલને ડેટ કરી રહ્યો છે. આજ એરપોર્ટ પર અરબાઝ પોતાની ગર્લફ્રેન્ડની સાથે જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Embed widget