શોધખોળ કરો
Advertisement
પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે એક્ટર પ્રકાશ રાજ, રોજ આટલા લોકોને જમાડી રહ્યો છે
એક્ટર પ્રકાશ રાજે કહ્યું, હાલ આશરે રોજના 500 લોકોને ભોજન કરાવી રહ્યો છે. હું મારા ખેતરમાંથી આવતા પાકનો ઉપયોગ કરીને લોકોની મદદ કર રહ્યો છું.
નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે અને તેમાં મજૂરો સૌથી વધારે પ્રભાવિત થયા છે. મજૂરોની મદદ માટે અનેક સેલેબ્સ આગળ આવ્યા છે. તેઓ ખુદ આ પ્રવાસી અને જરૂરિયાતમંદોની સારવાર કરી રહ્યા છે ઉપરાંત ફેન્સ તથા અન્ય લોકોને પણ આગળ આવીને મદદ કરવા વિનંતી કરી રહ્યા છે.
એક્ટર પ્રકાશ રાજે કહ્યું, હાલ આશરે રોજના 500 લોકોને ભોજન કરાવી રહ્યો છે. હું મારા ખેતરમાંથી આવતા પાકનો ઉપયોગ કરીને લોકોની મદદ કર રહ્યો છું.
તેણે કેટલીક તસવીર શેર કરીને ટ્વિટ કરીને લખ્યું, પ્રવાસી રોડ પર છે. મારા સહ નાગરિકો સડકો પર ચાલી રહ્યા છે. જમવાનું બની રહ્યું છે અને આશરે 500 લોકો જમી રહ્યા છે. આ બધુ પ્રકાશ રાજ ફાઉન્ડેશનની પહેલ છે. પ્રવાસીઓને એવા મજબૂર ન થવા દો કે તેમની મદદનો કોઈ રસ્તો ન નીકળે. આ પહેલા પ્રકાશ રાજ અનેક વખત મદદનો હાથ લંબાવી ચુક્યો છે. થોડા દિવસો પહેલા તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, લોન લઈને પણ જરૂરિયાતમંદોની મદદ કરીશ.#MigrantsOnTheRoad As my co citizens walk down the high way.. Cooking and sharing food with at least 500 of them everyday from my farm .. a #prakashrajfoundation initiative..????let’s not let them down.. ????please find a way to reach them .. celebrate humanity #JustAsking pic.twitter.com/3WB2A8PX1L
— Prakash Raj (@prakashraaj) May 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement