શોધખોળ કરો

આ એકટર સાથે જોડાયું હતું પ્રિયંકાનું નામ, બુક ‘અનફિનિશ્ડ’માં રિલેશનશિપ વિશે કર્યા કેટલાક ખુલાસા

પ્રિયંકા ચોપડાએ તેમના પુસ્તક ‘અનફિનિશ્ડ’માં તેમણે તેમની શાહિદ કપૂર સાથેની રિલેશનશિપ વિશે અને બ્રેકઅપ વિશે વાત કરતા કહ્યું કે, આ રિલેશન તૂટ્યાંનું ખૂબ દુ:ખ થયું હતું. હું ખૂબ જ ઉદાસ થઇ ગઇ હતી. એકલી પડી ગઇ હતી કંઇ સમજાતું ન હતું શું કરૂ? ‘અનફિનિશ્ડ’માં તેમણે રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા પણ કર્યાં છે.

બોલિવૂડ:પ્રિયંકા ચોપડાએ તેમના પુસ્તક ‘અનફિનિશ્ડ’માં  તેમણે તેમની શાહિદ કપૂર સાથેની રિલેશનશિપ વિશે અને બ્રેકઅપ વિશે વાત કરતા કહ્યું કે, આ રિલેશન તૂટ્યાંનું ખૂબ દુ:ખ થયું હતું. હું ખૂબ જ ઉદાસ થઇ ગઇ હતી. એકલી પડી ગઇ હતી કંઇ સમજાતું ન હતું શું કરૂ? ‘અનફિનિશ્ડ’માં  તેમણે રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા પણ કર્યાં છે. પ્રિયંકા ચોપડા તેમની બુક ‘અનફિનિશ્ડ’ના કારણે ચર્ચામાં છે. આ બુક હાલ જ લોન્ચ થઇ છે. આ પુસ્તકમાં તેમણે તેમની પર્સનલ લાઇફથી માંડીને રિલેશનશિપ અને હોલિવૂડ સુધીના સફરની વાત કરી છે.  લખ્યું કે, પ્રિયંકાએ રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા પણ કર્યાં છે. પ્રિયંકાએ 2003માં  ‘ધ હીરો’ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, આ ફિલ્મમાં લીડ રોલમાં સની દેઓલ હતા. ત્યારબાદ એતરાઝ, તેરી કહાણી, અંદાજ,કમીને, કૃષિ, ડોન, બરફી અને બાજીરાવ મસ્તાની જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું. આ દરમિયાન તેમનું નામ અક્ષય કુમાર, શાહિદ કપૂર, શાહરૂખ ખાન, રણબીર સહિતના એક્ટર્સ સાથે જોડાયું. બ્રેકઅપ બાદ થઇ ગઇ હતી એકલી
પ્રિયંકાએ જણાવ્યું કે, 20થી 30 વર્ષની ઉંમર વચ્ચે કેટલાય રિલેશનશિપ સાથે જોડાય. મેં આ સમય ખૂબ સારી રીતે વિતાવ્યો. જો કે રિલેશનશિપ ખતમ થયા બાદ હું ખૂબ ઉદાસ થઇ ગઇ હતી. મે મારી જાતને દુનિયાથી અલગ કરી લીધી હતી. મારી અંદર શું ચાલતું હતું હું ખુદ પણ ન હતી સમજી શકતી. હું આ સમયે બધાથી દૂર થઇ ગઇ હતી. જ્યારે પ્રિયંકા સામે રણબીરે એક્સ બોયફ્રેન્ડનું નામ લીધું પ્રિયંકાએ હંમેશા તેમની રિલેશનશિપને લઇને ખુલ્લીને વાત કરે છે. થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રણબીર તેમના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરનું નામ લઇને તેમને ચીડવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા વાયરલ થયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત

Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી

અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી

Embed widget