શોધખોળ કરો

ઋષિ કપૂર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુંબઈ પહોંચ્યા, જાણો ટ્વિટ કરીને શું કહ્યું ?

બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ઋષિ કપૂર મુંબઈ પહોંચી ગયા છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ઋષિ કપૂર મુંબઈ પહોંચી ગયા છે. બે દિવસ પહેલા તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઋષિ કપૂરે ટ્વિટર પર પોતાની બીમારી અંગે વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તાવ આવ્યા બાદ તેમને દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઋષિ કપૂર ટ્વિટર કરતા મિત્રો તથા પરિવારનો આભાર માન્યો હતો. ઋષિ કપૂરે ટ્વીટ કરીને કહ્યું મારા મિત્રો, ફોલોઅર્સ, મારી તબિયતને લઈ તમે ઘણાં જ ચિંતિંત થયા તે જાણીને આનંદ થયો. હું છેલ્લાં 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરતો હતો અને પ્રદૂષણને કારણે મને ઈન્ફેક્શન થઈ ગયું હતું. મારું ન્યૂટ્રોફિલ કાઉન્ટ ઓછું છે અને તેને કારણે મારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઋષિ કપૂરને 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. બાદમાં ઋષિ કપૂર પત્ની તથી દીકરા સાથે સારવાર માટે ન્યૂ યોર્ક ગયા હતા. ન્યૂ યોર્કમાં તેઓ 11 મહિના સુધી રહ્યાં હતાં. કેન્સર ફ્રી થયા બાદ તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget