શોધખોળ કરો

‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર ભાવુક થયો એક્ટર સોનૂ સૂદ, 1 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થશે શો

હાલમાં જ સોની ચેલે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તસવીર અને પ્રોમો શેર કરી આ વાતનો ખુલાસો કર્યો છે.

નવી દિલ્હીઃ કોરોનાકાળમાં એક્ટર સોનૂ સૂદે ગરીબ લોકોની ઘણી મદદ કરી હતી. તેણે લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને તેના વતન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા બજવી હતી. તેના માટે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ હતી. લોકોએ તેને ખૂબ વખાણ કર્યાહતા. ત્યાર બાદ અટકળો હતી કે તે ટૂંકમાં જ કોમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં જોવા મળશે.
View this post on Instagram
 
Poore desh ki hassi lautaane aur sabhi ko fir ek baar gudgudaane, Sapna laai hai ek naya massage desh ke superstar Sonu Sood ko bataane. Dekhiye #TheKapilSharmaShow ke naye episodes 1st August se har Sat-Sun raat 9:30 baje. #LaughterKaReturn @sonu_sood @kapilsharma @kikusharda @chandanprabhakar @krushna30 @bharti.laughterqueen @sumonachakravarti @banijayasia @archanapuransingh

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

હાલમાં જ સોની ચેલે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તસવીર અને પ્રોમો શેર કરી આ વાતનો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલ આ તસવીર અને પ્રોમોથી જાણવા મળે છે કે અભિનેતા સોનૂ સૂદે કપિલ શર્મના સેટ પર ખૂબ મસ્તી કરી છે. જ્યારે આ શો દરમિયાન એક્ટર સોનૂ સૂદને લોકડાઉન દરમિયાન ફસાયેલ પ્રવાસી મજૂરોને યાદ કરતાં ભાવુક થતા પણ જોઈ શકાય છે.
જણાવીએ કે, કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલ લોકડાઉન બાદ કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’નો પ્રથમ વખત નવો એપિસોડ ઓન એર થવા જઈ રહ્યો છે. જ્યારે ઘણાં સમયથી અટકળો હતી કે અભિનેતા સોનૂ સૂદ આ પ્રથમ શોમાં મુખ્ય મહેમાન હોઈ શકે છે. ધ કપિર શર્મા શોનો આ પ્રથમ એપિસોડ 1 ઓગક્ટ રાત્રે 9-30 કલાકે સોની ચેનલ પર ટેલિકાસ્ટ થશે.

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget