માલદીવ્સમાં વેકેશન માણતી હૉટ એક્ટ્રેસે ન્યૂડ ફોટો મૂકીને લખ્યું, ડુ નોટ ડિસ્ટર્બ.....
તસવીરોમાં જોઇએ તો ઇલિયાના ડિક્રૂઝ આછા પેસ્ટલ કલરની બિકીની પહેરેલી છે, જેમાં તે એકદમ ફ્રેશ દેખાઇ રહી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz) આજકાલ માલદીવમાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. આ દરમિયાન તે દરિયાકિનારે મસ્તી કરતી તસવીર સોશ્યલ મીડિયા પર કરી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી છે, જે ખરેખરમાં ખુબ વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં જોઇએ તો ઇલિયાના ડિક્રૂઝ આછા પેસ્ટલ કલરની બિકીની પહેરેલી છે, જેમાં તે એકદમ ફ્રેશ દેખાઇ રહી છે. આની સાથે જ તેને ઓવરસાઇઝ કોટ કેરી કર્યો છે. બીજી તસવીરમાં ઇલિયાના ડિક્રૂઝ ન્યૂડ છે. આ તસવીરમાં તે સમુદ્ર કિનારે એક રિસોર્ટમાં બેઠેલી છે. તેને સામેની બાજુએ એક મોટી હેટ પકડેલી છે. હેટ પર 'Do Not Disturb' લખેલુ છે.
બિકીની તસવીરો કરી હતી શેર-
ઇલિયાના ડિક્રૂઝે આ પહેલા રેડ અને વ્હાઇટ બિકીનીમાં તસવીરો અને એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ઇલિયાનાએ એરપોર્ટથી લઇને દરિયાકિનારે પહોંચવા સુધીની જર્નીને બતાવી હતી. મલાઇકા જેવી જાણીતી અભિનેત્રીઓ પણ ઇલિયાના ડિક્રૂઝના આ વીડિયોને લાઇક કરી ચૂકી છે. રેડ બિકીનીમાં ઇલિયાના ડિક્રૂઝ પુલ કિનારે પૉઝ આપતી દેખાઇ રહી હતી. ભીના વાળા અને નો મેકઅપમાં ઇલિયાના ડિક્રૂઝ ખુબ સ્ટનિંગ લાગી રહી હતી.
આ પણ વાંચો.............
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી