શોધખોળ કરો
તલાક બાદ સુપરસ્ટારની પત્નીએ બીચ પર બતાવ્યો હૉટ અંદાજ, પોતાના નવા સાથી સાથે મસ્તી કરતી દેખાઇ, જુઓ............

Sussanne_Photos_
1/8

Hrithik Roshan Ex Wife Sussanne Photos: સુપરસ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan) અને તેની એક્સ વાઇફ સુઝૈન ખાન (Sussanne Khan) મૂવ ઓન કરી પોતાની લાઇફમાં આગળ વધી ચૂક્યા છે. વળી, હવે સુઝૈન ખાને સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક એકદમ સિઝલિંગ તસવીરો શેર કરી છે. જુઓ આગળની સ્લાઇડ્સમાં......
2/8

બીચ સાઇઝ પર સુઝૈન ખાન પોતાના સાથીની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી દેખાઇ કહી છે.
3/8

આ દરમિયાન સુઝૈન પોતાની ટૉન્ડ બૉડી પણ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
4/8

ઉલ્લેખનીય છે કે તલાક બાદ આ પહેલીવાર છે સુઝૈને પોતાનો આવો જબરદસ્ત અંદાજ બતાવ્યો છે. સુઝૈનની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
5/8

સુઝૈન ખાન આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઇને પણ છવાયેલી રહે છે. સુઝૈન ખાન અને અર્સલાન ગોનીની સતત વધતી નજદીકીયા ફેન્સ માટે ગોસિપનો ટૉપૉક બની છે.
6/8

સુઝૈન ખાન અને ઋત્વિક રોશને વર્ષ 2014માં એકબીજાથી તલાક લઇ લીધા હતા. જોકે આ પછી આ બન્ને એકબીજાના સારા દોસ્ત છે અને હંમેશા ટાઇમ સ્પેન્ડ કરે છે, અને સારા ખરાબ સમયમાં એકબીજાની સાથે ઉભા રહેલા પણ દેખાય છે.
7/8

વળી, સુઝૈન ખાનની વાત કરીએ તો સુઝૈન ખાન આજકાલ પોતાનો મોટા ભાગનો સમય દોસ્તો અને પાર્ટી કરવામાં આ જ ગાળી રહી છે.
8/8

સુઝૈન હંમેશા દોસ્તોની સાથે પાર્ટી કરતી દેખાય છે અને આ પાર્ટીઝમાં તે સૌથી વધુ અર્સલાનની નજીક દેખાય છે.
Published at : 06 Dec 2021 09:37 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
રાજકોટ