શોધખોળ કરો

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

Google Scholarships: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલ તમને 74 હજાર રૂપિયા જીતવાનો મોકો આપી રહી છે.

વિશ્વની દિગ્ગજ કંપની Google તમને પૂરા 74000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે. આ શિષ્યવૃત્તિ હેઠળ, તમે તકનીકી ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો. કંપની આ તક ફક્ત મહિલાઓને જ આપી રહી છે, જેમાં તમારે 10 ડિસેમ્બર 2021 સુધીમાં અરજી કરવાની રહેશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરી શકો છો-

આ રીતે અરજી કરી શકો છો

  • Google સ્કોલરશિપ 2021 માટે અરજી કરવા માટે, તમારે સત્તાવાર વેબસાઇટ https://buildyourfuture.withgoogle.com/ પર જવું પડશે.
  • હવે તમારે હોમપેજ પર સ્કોલરશિપ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં તમારે જનરેશન ગૂગલ સ્કોલરશિપ (એશિયા પેસિફિક) પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી સ્કોલરશિપ વિગતો હેઠળ Apply Now પર ક્લિક કરો.
  • તેના પર ક્લિક કર્યા પછી, તમારે એક એપ્લિકેશન Create કરવી પડશે.
  • Application Create કર્યા પછી ફોર્મ ખુલશે.
  • તમારે આ ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.

કેટલી શિષ્યવૃત્તિ મળશે

ગૂગલ આ સ્કોલરશિપ હેઠળ મહિલાઓને 1000 ડોલર એટલે કે 74000 રૂપિયા આપી રહ્યું છે. જેમણે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લીધી હોય તે મહિલીઓજ આ માટે અરજી કરી શકે છે.

નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયેલ

જો તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગો છો, તો તમારું નામ વર્ષ 2021-22 હેઠળ બેચલર ડિગ્રી માટે કોઈપણ કૉલેજ સંસ્થામાં નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયેલ હોવું જોઈએ. આ સાથે, ઉમેદવાર માટે એશિયા પેસિફિક દેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં બીજું વર્ષ હોવું ફરજિયાત છે.

તમારે સીવી સબમિટ કરવાનો રહેશે

શિષ્યવૃત્તિ માટે અરજી કરનાર ઉમેદવારે તેના અગાઉના પ્રોજેક્ટ, શૈક્ષણિક ટ્રાન્સક્રિપ્ટ સંબંધિત સીવી પણ સબમિટ કરવો પડશે. આ સિવાય તમારે 400 શબ્દોનો આર્ટિકસ પણ લખવો પડશે. જેમાં તમારે તમને આ શિષ્યવૃત્તિની શા માટે જરૂર છે તે જણાવવું પડશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget