શોધખોળ કરો

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા છે.

Omicron virus:ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે કોરોનાનો આ પ્રકારમાં લગભગ 32 મ્યુટેશન જોવા મળ્યા છે, જે વેક્સિનમાં શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી માત આપી શકે છે.  ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાના આ પ્રકારથી દેશમાં ત્રીજી લહેર આવી શકે છે, તેથી તેને રોકવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વના છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ રસી લગાવેલા લોકોમાં પણ ચેપ લાવી શકે છે, તેથી તેને રોકવા માટેના પગલાં લેવા જરૂરી છે.  ચાલો ણીએ કે કોરોનાના આ સંકટથી દૂર રહેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

માસ્ક પહેરવું જરૂરી છે

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમામ લોકોએ કોરોનાના આ ગંભીર ખતરાથી દૂર રહેવા માટે વિશેષ સતર્ક રહેવું જરૂરી છે. આ માટે માસ્ક પહેરવું સૌથી પ્રાથમિક અને  જરૂરી કામ છે. માસ્ક પહેરવાથી તમારી જાતને કોરોના સંક્રમણથી ઘણી હદ સુધી બચાવી શકાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, જે લોકોએ રસી લગાવી છે તેઓએ પણ માસ્ક પહેરવું જરૂરી છે. 

સામાજિક અંતર જાળવવું

કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય રહે છે.

કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની રીતો

કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાના પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં કોરોનાનું જોખમ વધારે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ઉકાળો પીવો, કસરત, પૂરતી ઊંઘ, પૌષ્ટિક આહાર અને મોસમી ફળો અને લીલા શાકભાજીનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget