શોધખોળ કરો
હોટ અંદાજમાં રેમ્પ પર ઉતરી કરીના કપૂર ખાન, જુઓ તસવીરો
1/4

કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં જોવા મળી હતી. ત્યારબાદ તે સ્ટાર ઈવેન્ટ અને જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે. (તસવીરો-માનવ મંગલાણી)
2/4

કરિના આ વર્ષે ફેશન ડિઝાઈનર ગૌરી અને નૈનિકાને રિપ્રેઝેન્ટ કરવા માટે રેમ્પ વોક પર ઉતરી હતી.
Published at : 26 Aug 2019 05:03 PM (IST)
View More





















