શોધખોળ કરો

માલદીવમાં પતિ અને દિકરા સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી મંદિરા બેદી, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી પતિ અને દીકરા સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી પતિ અને દીકરા સાથે માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે. મંદિરા બેદીએ પોતાના વેકેશનની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
View this post on Instagram
 
Morning well spent.. exercise.. ocean swim.. chill.. soak in sun.. coffee.. music.. BE!! All in this villa. Like I don’t want to ever leavvvvvve 🤪🥰 like ever!! . . @OZENMadhoo #OZENMaadhoo #IndulgencePlan #Luxurytravel #OZEN #AllinclusiveResort #JoyofGiving #VisitMaldives #MaldivesResorts #lifestyleluxury #Maldives #Islandlife @criessepr

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરા બેદીએ શેર કરેલી તસવીરો અને વીડિયોમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
ફિટનેસ માટે જાણીતી મંદિરાને સ્વિમિંગ અત્યંત પસંદ છે. તે માલદીવ્સના દરિયા કિનારે સ્વિમિંગ કરતી પણ જોવા મળી હતી.
માલદીવની તસવીરો શેર કરતા મંદિરા બેદીએ લખ્યું, સવાર ખૂબ જ સુંદર રહી. એક્સરસાઈઝ, દરિયામાં તરવાનો આનંદ, સૂરજના કિરણો, કોફી, સંગીત. દરેક વસ્તુ આ વીલામાં છે. એવું લાગી રહ્યું છે કે હું આ તમામ વસ્તુઓ નથી છોડવા માંગતી. પોતાના અન્ય એક વીડિયોમાં મંદિરા દરિયમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે.
મંદિરા ટીવી શો સીઆઈડી, ક્યૂંકિ સાસ ભી કભી બહુ થીમાં જોવા મળી હતી. મંદિરા કાજોલ અને શાહરૂખ ખાનની ફિલ્મ દિલ વાલે દુલ્હનિયામાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Embed widget