શોધખોળ કરો

મોનાલિસાનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો બૉલ્ડ વીડિયો વાયરલ, કેપ્શનમાં લખ્યુ એવુ કે ફેન્સ રહી ગયા દંગ.........

મોનાલિસા આજકાલ પતિ વિક્રાંતની સાથે વેકેશન એન્જૉય કરવા માટે ગોવા પહોંચી છે. ગોવામાં એક્ટ્રેસ સતત નવી નવી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.

Monalisa Goa Vaccation Video: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa)ની ગણતરી ઇન્ડસ્ટ્રીની ટૉપની એક્ટ્રેસીસમાં થાય છે. મોનાલિસા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, મોનાલિસા પણ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે પોતાના સોશ્યલ મીડિયા પર પોતાની રૂટીન લાઇફનુ અપડેટ આપતી રહે છે. આ કડીમાં હવે મોનાલિસાનો બૉલ્ડ વીડિયો ઇન્ટરનેટ પર આગ લગાડી રહ્યો છે. 

ખરેખરમાં, મોનાલિસા આજકાલ પતિ વિક્રાંતની સાથે વેકેશન એન્જૉય કરવા માટે ગોવા પહોંચી છે. ગોવામાં એક્ટ્રેસ સતત નવી નવી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. તાજેતરમાં જ મોનાલિસાએ એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં મોનાલિસા પૂલ કિનારે જબરદસ્ત મસ્તી કરતી દેખાઇ રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'મેરા દિલ' સોન્ગ વાગી રહ્યું છે. 

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

આ લેટેસ્ટ વીડિયોમાં મોનાલિસાના લૂકની વાત કરીએ તો એક્ટ્રેસે બ્લેક કલરનુ ક્રૉપ ટૉપ અને શોર્ટ્સ પહેરેલુ છે. વીડિયોની સાથે મોનાલિસાએ એક કેપ્શન લખ્યુ છે તે બધાને ચોંકાવી રહ્યું છે, તેને લખ્યું - Water Baby… Pool Baby Forever…. Love To Swim.

મોનાલિસાનો આ રીલ વીડિયોછે, જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, આ જ કારમ છે કે ગણતરીના કલાકોમાં આ વીડિયોને હજારો લોકો લાઇક અને શેર કરી ચૂક્યા છે.

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

----

આ પણ વાંચો.............

યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ

રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી

વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી

Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં

Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત

... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Embed widget