શોધખોળ કરો

ભોજપુરી હૉટ સ્ટારે ચા પીતા કરાવ્યુ સિમ્પલ લૂકમાં ફોટોશૂટ, ખુદ શેર કરી તસવીરો......

છેલ્લા કેટલાક સમયથી લાગી રહ્યું હતુ કે એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર એક્ટિવ નથી, તેને ઘણા સમયથી કોઇ તસવીરો પૉસ્ટ ન હતી કરી. 

મુંબઇઃ જ્યારે પણ દોસ્તોની સાથે મહેફિલ જામે છે, અને હાથમાં ચાનો કપ ના હોય તો મહેફિલ ફિક્કી લાગે છે. આવો જ નજારો એક્ટ્રેસ મોનાલિસા સાથે જોવા મળ્યો. તેને પોતાના સમય ચાસની ચુસ્કી સાથે પસાર કર્યો જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. 

તાજેતરમાં જ ભોજપુરી હસીના મોનાલિસાએ લાંબા સમય બાદ પોતાની કેઝ્યૂઅલ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોને પૉસ્ટ કરતા મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું છે - ચાર શાય ઔર ગૉસિપ... નૉ મેકઅપ લૂકની સાથે મોનાલિસાએની આ તસવીરો બ્લૂ ડેનિમ જીન્સ અને બ્લૂ ટૉપને પોતાનો ગો ટૂ લૂક બનાવ્યો છે.

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

છેલ્લા કેટલાક સમયથી લાગી રહ્યું હતુ કે એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર એક્ટિવ નથી, તેને ઘણા સમયથી કોઇ તસવીરો પૉસ્ટ ન હતી કરી. આવામાં મોનાલિસાના ફેન્સ જ્યારે નિરાશ થવા લાગે તો મોનાલિસાને તેની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. મોનાલિસા સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે. 

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

View this post on Instagram
 
A post shared by MONALISA (@aslimonalisa)

તેની સ્ટાઇલ અને ગ્લેમર હંમેશાથી જ ચર્ચામાં છવાયેલુ રહે છે, મોનાલિસા નાના પદડાની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ રાજ કરતી દેખાઇ રહી છે.

આ પણ વાંચો......... 

Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ

Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?

વોટ્સએપ યૂઝર્સની આ સમસ્યાનો અંતઃ હવે મીડિયા ફાઇલ્સ એન્ડ્રોઇડથી આઇફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન

Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત

5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget