શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ અને ૨૫ જુલાઈએ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલા લેવાનો આરંભ કરી દીધો છે.

Gujarat Rain Update: હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ અને ૨૫ જુલાઈએ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલા લેવાનો આરંભ કરી દીધો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.  SDRF હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનીની ટીમ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં નાગરિકોમાં આપત્તિના સમયે કેવી તકેદારી રાખવી તે અંગે લોકજાગૃતિનું કાર્ય કરી રહી છે. 

તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે  બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં શનિવારે રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 23 જુલાઈ 8.30 કલાક થી 24 જુલાઈ 8.30 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા.જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પ્રાંતિજ પંથક બાદ હિંમતનગર પંથકમાં વરસાદનું આગમન થયું હતું.
હિંમતનગર શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરના ગઢોડા, હડિયોલ, બોરીયા, પીપલોદી અને સાબરડેરી પંથકમાં વરસાદ નોંધાયો હતો. આ પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પુર્વ તૈયારીઓ આરંભી છે. પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ૨૪x૭  કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નાગરીકોને મદદ  સહાયરૂપ થવા મટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવેલ છે. સંભવિત પરિસ્થિતિને જોતાં પ્રશાસને નીચાણવાળા વિસ્તારોની ઓળખ, તાલુકા દીઠ આશ્રય સ્થાનો અને સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયાર કરી છે. 

સૌરાષ્ટ્રના સૂત્રાપાડા સહિત ગુજરાતના 27 તાલુકામાં 100 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ- નર્મદા જિલ્લામાં એક માસમાં ચાર માસનો 100 ટકા વરસાદ નોંધાયો છે. નવસારી, વલસાડ, ડાંગના તમામ 18 તાલુકામાં 100થી 208 ઈંચ નોંધાયો છે.  રાજ્યમાં 60 ટકા (20.50 ઈંચ)  વરસાદ, હજુ ચોમાસું 70  ટકા બાકી છેય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget