મુંબઈ: નાના પડદાની મોટી અદાકાર મૌની રૉય હવે મોટા પડદા પર એન્ટ્રી મારી ચુકી છે, મૌની ટૂંક સમયમાં ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’માં નજર આવશે. ત્યારે એક્ટ્રેસે સોશિયલ મીડિયા કેટલીક ખૂબસૂરત તસવીરો શેર કરી છે. જેમાં તે ગ્લેમરસ લૂકમાં નજરે પડી રહી છે.
2/5
મૌની આ પહેલા પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી હતી.
3/5
ઉલ્લેખનીય છે કે મૌની ટીવી સીરિયલ નાગિન થી ફેમસ થઈ હતી અને લોકોમાં દિલમાં જગ્યા બનાવી ચુકી છે. તે સીરિયલની સાથે સાથે સોશિયલ સાઈટ્સ પર પણ એક્ટિવ રહે છે.
4/5
બૉલિવૂડમાં ડેબ્યૂ કરી ચુકેલી મૌની ઘણી ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજમાં નજરમાં આવી છે. (તસવીરો-ઈન્સ્ટાગ્રામ)
5/5
મૌની રોયની આ તસવીરોને હજારો લાઈક્સ મળી ચુકી છે. એટલું જ તેના ચાહકો પણ કોમેન્ટોનો મારો ચલાવ્યો છે.