શોધખોળ કરો

રિયા ચક્રવર્તીના હાથમાં મોટો પ્રૉજેક્ટ, મહાભારતથી પ્રેરિત ફિલ્મમાં નિભાવી શકે છે દ્રૌપદીની ભૂમિકા

રિયાને મહાભારતથી પ્રેરિત એક ફિલ્મમાં કામ કરાની ઓફર આવી છે. જેમાં તે દ્રૌપદી બની શકે છે. TOIમાં છપાયેલી ખબર અનુસાર, 'મેરે ડેડ કી મારુતિ'માં કામ કરનારી રિયા એક મોટા બજેટની ફિલ્મમાં દ્રૌપદીનો રૉલ નિભાવશે.

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે ચર્ચામાં આવનારી સુશાંત સિંહની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિચા ચક્રવર્તીને કેટલીય ફિલ્મોમાં ઓફર મળવા લાગી છે. છેલ્લે તે 2018ની ફિલ્મ જલેબીમાં દેખાઇ હતી. આ પછી તેને કોઇ કામ નથી મળ્યુ. પછી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેને કેટલીય વાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા હતા.  આ ચર્ચામાંથી બહાર આવ્યા બાદ રિયાને એક મોટા બજેટની ફિલ્મ ચહેરામાં કામ કરવાની ઓફર મળી. ચહેરે બહુજ જલ્દી રિલીઝ થવાની છે. રૂમી જાફરીની બહુચર્ચિત ફિલ્મ ચહેરેમા મહાનાયક અમિતાભ બચ્ચન, ઇમરાન હાશમી, અનુ કપૂર અને ક્રિસ્ટલ ડિસૂજા પણ કામ કરી રહ્યાં છે. રિયા આ ફિલ્મની રિલીઝને લઇને ખુબ ઉત્સાહિત છું. 

મહાભારતથી પ્રેરિત છે ફિલ્મ
હવે રિયાને મહાભારતથી પ્રેરિત એક ફિલ્મમાં કામ કરાની ઓફર આવી છે. જેમાં તે દ્રૌપદી બની શકે છે. TOIમાં છપાયેલી ખબર અનુસાર, 'મેરે ડેડ કી મારુતિ'માં કામ કરનારી રિયા એક મોટા બજેટની ફિલ્મમાં દ્રૌપદીનો રૉલ નિભાવશે. અખબાર અનુસાર, આ બહુ મોટો પ્રૉજેક્ટ છે, જેમાં મહાભારત અને દ્રૌપદીના કેરેક્ટરના જુદાજુદા આયામો બતાવવામાં આવશે. તેને બતાવ્યુ કે, આ ફિલ્મ આજની દુનિયાના હિસાબથી બનાવવામાં આવશે. એટલા માટે આ ફિલ્મ મૉડર્ન અને કન્ટેમ્પરરી હશે. તેને જણાવ્યુ કે દ્રૌપદીનો રૉલ રિયાને ઓફર કરવામાં આવી છે, પરંતુ હજુ બહુજ શરૂઆતી સ્તર પર આની વાતચીત થઇ રહી છે. 

તેલુગુ ફિલ્મોથી શરૂઆત
રિયાએ તેલુગુ ફિલ્મથી 2012માં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. હિન્દી ફિલ્મોમાં તેના ખાતમાં ફક્ત થોડીક જ ફિલ્મો સામેલ છે. બેન્ક ચોર તેની પહેલી ફિલ્મ હિન્દી ફિલ્મ હતી. આના બાદ તેને હાફ ગર્લફ્રેન્ડ, મેરે ડેડ કી મારુતિ, અને જલેબી માં પણ કામ કર્યુ છે. સુંશાંત સિંહ મામલા બહાર આવ્યા બાદ રિયા આજકાલ ઇન્સ્ટાગ્રામ પર મૉટિવેશન કૉટ લખે છે. તાજેતરમાં જ એક પૉસ્ટમાં તેને લખ્યુ હતુ- દુઃખ ત્યારે સાથે આવે છે, તો આનાથી તાકાત મળે છે. આના માટે તમારે મારા પર ભરોસો કરવા પડશે. લવ રિયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  

Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?

Mahakumbh 2025: મહાકુંભમાં જવા માગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Junagadh BJP Controversy : રાજેશ ચુડાસમાના કયા નિવેદનથી જૂનાગઢ ભાજપમાં થયો ભડકોDonald Trump : અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી, જુઓ અહેવાલPalanpur: આ ઘી ખાતા પહેલા જોઈ લેજો વીડિયો, એક લાખથી વધુનો જથ્થો કરાયો સીઝ | Abp SamiteBudget 2025:બજેટ 2025માં આવકવેરામાં મોટી રાહત, જુઓ વિગતવાર માહિતી આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Weather Forecast: દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Gujarat: ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?
Budget 2025: 100 નવી અમૃત ભારત, 1300 નવા રેલ્વે સ્ટેશન... અશ્વિની વૈષ્ણવે જણાવ્યું બજેટમાં રેલ્વેને શું શું મળ્યું?
Mahakumbh 2025: મહાકુંભમાં જવા માગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Mahakumbh 2025: મહાકુંભમાં જવા માગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
General Knowledge:  ઝડપથી દુનિયા તરફ આગળ વધી રહી છે આ આફત, જાણો એક જ ઝાટકામાં કયું શહેર થઈ શકે છે નષ્ટ

Jioના યુઝર્સ માટે શાનદાર ઓફર, 84 દિવસના રિચાર્જ સાથે Amazon Primeનું સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રી

IND vs ENG: આજે 3 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા,  સૂર્યા અને ગંભીર માટે પ્લેઇંગ-11 પસંદ કરવી બનશે પડકાર

Custard Apple: શિયાળામાં સીતાફળનું સેવન કરવાથી એક નહીં અનેક થાય છે ફાયદા

Embed widget