છુટાછેડા બાદ આ એક્ટ્રેસનો મૂડ બદલાયો, શેર કર્યો બ્રા સાથે બેલબૉટમ પેન્ટમાં ડાન્સ કરતો વીડિયો, જુઓ...........
સંજીદા શેખના આ વીડિયોમાં તે ઘરમાં જ દેખાઇ રહી છે, આમાં છે સંજીદાનો લુક હટકે છે, સંજીદા માત્ર બ્લેક કલરની બ્રા અને બેલબૉટમ પેન્ટમાં ડાન્સ કરતી રહી છે.
મુંબઇઃ સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ અને એક્ટર હંમેશા પોતાના ફેન્સને આકર્ષવા માટે પોતાની ડેલી લાઇફની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે પોતાના અવનવા અંદાજથી ફેન્સને પોતાની તરફ આકર્ષવામાં ક્યાંય કચાશ નથી છોડતી. આ લિસ્ટમાં ટીવીની જાણીતી એક્ટ્રે્સ સંજીદા શેખ પણ સામેલ છે. સંજીદા શેખે હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે તેને ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. સંજીદા શેખ આ વીડિયોમાં ડાન્સ કરતી દેખાઇ રહી છે.
સંજીદા શેખના આ વીડિયોમાં તે ઘરમાં જ દેખાઇ રહી છે, આમાં છે સંજીદાનો લુક હટકે છે, સંજીદા માત્ર બ્લેક કલરની બ્રા અને બેલબૉટમ પેન્ટમાં ડાન્સ કરતી રહી છે. સંજીદા શેખ પોઝ પણ આપી રહી છે.
View this post on Instagram
સંજીદા શેખ ફિલ્મ ‘પુષ્પા’ના ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં સંજીદા પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘પુષ્પા’નું ગીત ‘ઓ અંતવા’ સંભળાઈ રહ્યું છે. ફેન્સ વીડિયો પર જુદીજુદી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
ઉલ્લેખનયી છે કે, અભિનેત્રી સંજીદા શેખે થોડા દિવસ પહેલા જ અભિનેતા આમિર અલી સાથે છૂટાછેડા લીધા છે. આ ટીવી પાવર કપલના છૂટાછેડાના સમાચારે ચાહકોમાં સનસનાટી મચાવી દીધી હતી.
View this post on Instagram
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો