શોધખોળ કરો

'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો

‘ડેલી મેઇલ’ની ખબર અનુસાર, બ્રિઆના એલેક્સિસ ત્રણ દિવસ સુધી અસહ્યય દુઃખાવો રહ્યો હતો. બ્રિઆના એલેક્સિસને Sexually Transmitted Diseases (STD)નો ખતરો અનુભવાયો હતો,

વૉશિંગટનઃ આજકાલ સેલેબ્સ પોતાની સેક્સ લાઇફને પોતાના ફેન્સની સાથે શેર કરતા થયા છે, ભૂતકાળમાં જે પણ ઘટના ઘટી હોય તેને હવે એક્ટ્રેસ કે મૉડલ લોકોની વચ્ચે બેબાકીથી બોલે છે. અમેરિકન સ્ટાર મૉડલે પણ પોતાની સેક્સ લાઇફ વિશે વાત કરીને બધાને ચોંકાવી દીધા છે. અમેરિકામાં રહેનારી મૉડલ (US Model) બ્રિઆના એલેક્સિસે પોતાની સેક્સ લાઇફ (Sex Life) વિશે ખુલીને વાત કરી છે. તેને સેક્સ દરમિયાને કેટલુ દુઃખ સહન કર્યો તેને વાત કરી છે, જોકે આ ઘટના તેની સાથે તે 18 વર્ષની હતી તે સમયે બની હતી. 

બ્રિઆના એલેક્સિસે કહ્યું કે તે જ્યારે 18 વર્ષની હતી તે સમયે તેને પહેલીવાર કૉન્ડૉમ (Condom)નો ઉપયોગ કરીને શરીર સુખ માણ્યુ હતુ, આ દરમિયાન તેને એટલો બધો દુઃખાવો થયો હતો કે તે બરાબર ચાલી પણ ન હતી શકતી. તેના શરીર પર સોજા આવી ગયા હતા, એટલુ જ નહીં સારવાર માટે તેને હૉસ્પીટલ પણ જવુ પડ્યુ હતુ. 

‘ડેલી મેઇલ’ની ખબર અનુસાર, બ્રિઆના એલેક્સિસ (Bryanna Alexis) ત્રણ દિવસ સુધી અસહ્યય દુઃખાવો રહ્યો હતો. બ્રિઆના એલેક્સિસને Sexually Transmitted Diseases (STD)નો ખતરો અનુભવાયો હતો, અને તેને તેની તપાસ પણ કરાવી હતી. આ પછી, જ્યારે પણ તેને કૉન્ડૉમનો ઉપયોગ કર્યો, તો તેને દુઃખાવાનો સામનો કરવો પડ્યો હતો. છેવટે તે જ્યારે 21 વર્ષની થઇ. ત્યારે તેને ખબર પડી કે તેને latexથી એલર્જી છે. ખાસ વાત છે કે કેટલાય પ્રકારના કૉન્ડૉમમાં latexનો ઉપયોગ કરવામાં આવે છે. 

હાલમાં અમેરિકન મૉડલ બ્રિઆના એલેક્સિસ 26 વર્ષી થઇ ચૂકી છે, બ્રિઆના એલેક્સિસ Bryanna Alexisએ કહ્યું- દરેક વખતે સેક્સ બાદ તકલીફ થવાના કારણે તેની જિંદગી ખરાબ થઇ ગઇ હતી, પરંતુ latexથી એલર્જીની જાણ થતાં જ તેને ફરીથી સેક્સૂઅલ કૉન્ફિડેન્સ હાંસલ કર્યો છે. ખાસ વાત છે કે બ્રિઆના એલેક્સિસ એક સેક્સ કૉચ તરીકે કામ કરીને પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. 

મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો

આ પણ વાંચો---

Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર

ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?

'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક

NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Embed widget