શોધખોળ કરો

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક

ઓનલાઈન પરીક્ષા, કૌશલ્ય કસોટી અને ઈન્ટરવ્યુના આધારે આ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બધા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિ ભરતી 2022 માટે સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર 10 ફેબ્રુઆરી 2022 ના રોજ અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 12 જાન્યુઆરી 2022થી શરૂ કરવામાં આવી છે.

ખાલી જગ્યાની વિગતો જાણો

સત્તાવાર સૂચના અનુસાર, આ પ્રક્રિયા દ્વારા કુલ 1925 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં આસિસ્ટન્ટ કમિશનરની 5 જગ્યાઓ, આસિસ્ટન્ટ કમિશનર (એડમીન)ની 2 જગ્યાઓ, ફિમેલ સ્ટાફ નર્સની 82 જગ્યાઓ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની 10 જગ્યાઓ, ઑડિટ આસિસ્ટન્ટની 11 જગ્યાઓ, જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરની 4 જગ્યાઓ, જુનિયર એન્જિનિયર (સિવિલ)ની જગ્યાઓ 1 પોસ્ટ, સ્ટેનોગ્રાફરની 22 જગ્યાઓ, કોમ્પ્યુટર ઓપરેટરની 4 જગ્યાઓ, કેટરિંગ આસિસ્ટન્ટની 87 જગ્યાઓ, જુનિયર સચિવાલય મદદનીશની 630 જગ્યાઓ, ઈલેક્ટ્રીશિયન કમ પ્લમ્બરની 273 જગ્યાઓ, લેબ એટેન્ડન્ટની 142 જગ્યાઓ, મેસ હેલ્પરની 629 જગ્યાઓ અને મલ્ટી સ્ટાફની જગ્યાઓ 23 પોસ્ટ સમાવે છે.

શૈક્ષણિક લાયકાત જાણો

ઓનલાઈન પરીક્ષા, કૌશલ્ય કસોટી અને ઈન્ટરવ્યુના આધારે આ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઓનલાઈન પરીક્ષા 9 માર્ચથી 11 માર્ચ, 2022 દરમિયાન લેવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 ઉપરાંત, સ્નાતક ઉમેદવારો નવોદય વિદ્યાલયમાં ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ Cની જગ્યાઓ પર ભરતી માટે પણ અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા તમામ પોસ્ટ્સ માટે અલગથી સેટ કરવામાં આવી છે, તેથી ઉમેદવારો વિગતવાર માહિતી માટે સત્તાવાર સૂચના ચકાસી શકે છે.

અરજી ફી જાણો

બધા પાત્ર ઉમેદવારો NVS નોન-ટીચિંગ સ્ટાફ ભરતી 2022 માટે 10 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે ઉમેદવારોએ 1500 રૂપિયા અને ફીમેલ સ્ટાફ નર્સ માટે 1200 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, લેબ એટેન્ડન્ટ/મેસ હેલ્પર/મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે રૂ. 750 અને અન્ય પોસ્ટ માટે રૂ. 1000 ચૂકવવા પડશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
Embed widget