સારાના જન્મદિવસ માટે એક્ટર કાર્તિન આર્યન પણ આવી પહોંચ્યો હતો. સારાના જન્મદિવસની તસવીર શેર કરતા લખ્યું, હેપ્પી બર્થડે પ્રિંસેસ (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
2/8
સારા અલી ખાનના જન્મદિવસ પર તેની માતા અમૃતા સિંહ પણ પહોંચી હતી.
3/8
સારા પોતાની માતા સાથે ત્યાંના મંદિરમાં દર્શન કરવા પણ પહોંચી હતી.
4/8
સારા અલી ખાનના જન્મદિવસ પર એક ખાસ મહેમાન પહોંચ્યા હતા જેની કોઈને આશા પણ નહોતી.
5/8
આ બર્થડે સેલિબ્રેશનમાં વરૂણ ધવન સાથે ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવન પણ જોવા મળ્યા હતા.
6/8
તસવીરોમાં તમે જોઈ શકો છો કે સારાના કોસ્ટાર વરૂણ ધવન તેને કેક ખબવડાવતો જોવા મળે છે.
7/8
બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને પોતાનો જન્મદિવસ બેંકૉકમાં મનાવ્યો, જ્યા તે પોતાની આગામી ફિલ્મ કુલી નંબર 1ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમે જ તેના માટે કેકની સગવડતા કરી હતી.
8/8
મુંબઈ: સારા અલી ખાને હાલમા જ પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. સારા અલી ખાનના જન્મદિવસની ઉજવણીની ઈનસાઈડ તસવીરો સામે આવી છે.