શોધખોળ કરો
ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની આ એક્ટ્રેસ, સલમાન, કેટરીના, પ્રિયકાને છોડ્યા પાછળ
1/3

દીપિકા અને પ્રિયંકાના લગ્ન આ વર્ષે થયા છે, પરંતુ સની લિયોની હજુ પણ ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. સની લિયોની બાદ સલમાન ખાન સૌથી ઉપર છે બાદમાં આમિર ખાન અને અક્ષય કુમાર છે. ગૂગલ પર ભોજપૂરી સિનેમા વિશે પણ વધારે સર્ચ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર જાણીતી પ્રિયા પ્રકાશ અને હરિયણાની ડાન્સર સપના ચૌધરીએ પણ આ વર્ષે ગૂગલ પર ટ્રેંડ કર્યો છે.
2/3

મુંબઈ: બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. 2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.
Published at : 27 Dec 2018 05:24 PM (IST)
View More





















