થોડા મહિના પહેલા બોલીવુડની અભિનેત્રી સની લિયોનીના ભાઈ સંદિપ વોહરાએ ગર્લફ્રેંડ કરશિમા નાયડૂ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહ લોસ એંજલસના એક ગુરૂદ્વારામાં યોજાયા હતા. જેમાં સની લિયોની પંજાબી અંદાજમાં જોવા મળી હતી. કરિશ્મા નાયડૂ એક રિયાલીટી શોના ક્રૂ મેમ્બર તરીકે કામ કરી ચૂકી છે. અને એંટરટેઈન્મેંટ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. આગળ જુઓ કરિશ્મા નાયડૂની વધુ તસવીરો