શોધખોળ કરો
એકવાર ફરી સાડીમાં ખૂબજ ગ્લેમરસ અંદાજમાં નજર આવી તારા સુતારિયા, જુઓ તસવીરો
1/7

આ ફિલ્મમાં એક્ટર રિતેષ દેશમુખ પણ મહત્વના રોલમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી છે. (તસવીરો-માનવ મંગલાની)
2/7

‘મરજાવા’માં તારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નજર આવી છે. આ ફિલ્મમાં તે એવી યુવતીની ભૂમિકા ભજવી રહી છે, જે બોલી શકતી નથી.
3/7

તારાએ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
4/7

ફિલ્મ ‘મરજાવા’તારા સુતારિયાના કેરિયરની બીજી ફિલ્મ છે.
5/7

સ્ક્રીનિંગ દરમિયાન તારાએ પોતાની ફિલ્મના કેટલાક પોઝ આપ્યા હતા.
6/7

પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી તારા સાડીમાં પણ ખૂબજ બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.
7/7

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા શુક્રવારે મુંબઇમાં પોતાની ફિલ્મ ‘મરજાવા’ની સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ સ્ક્રીનિંગ ખાસ કરીને પરિવારના લાકો માટે રાખવામાં આવી હતી. આ દરમિયાન તે સાડીમાં ગ્લેમરસ અંદાજમાં નજર આવી હતી.
Published at : 15 Nov 2019 10:54 PM (IST)
View More




















