શોધખોળ કરો

Video: શું મુંબઇના બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે હૉટ એક્ટ્રેસ તમન્ના ભાટિયા, એક્ટ્રેસે ઇન્ટ્રૉડ્યૂસ કરાવ્યો પોતાનો મંગેતર

તમન્ના ભાટિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી પર મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાથી તે પહેલા વીડિયોમાં તે એક સુંદર સી બ્લેક સાડી પહેરીને રૂમની અંદર જઇ રહી છે,

Tamannaah Bhatia Video: સાઉથ સિનેમાની સૌથી સુંદર એક્ટ્રેસીસમાં ગણાતી તમન્ના ભાટિયા (Tamannah Bhatia) ની સુંદર અદાઓ પર કરોડો લોકો ફિદા છે, વળી, હવે તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા છે કે એક્ટ્રેસ બહુજ જલદી લગ્ન કરી લેવાની છે, આ માટે એક્ટ્રેસે હા પણ પાડી દીધી છે. આ સમાચાર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે. વાયરલ સમાચારનુ માનીએ તો એક્ટ્રેસ એક મુંબઇ બેઝ્ડ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની છે, જોકે, આ વાત બાદ હવે ખુદ એક્ટ્રેસે આના પર મૌન તોડ્યુ છે, અને ફેન્સને પોતાના એકાઉન્ટ પર આ વાતનો જબરદસ્ત રિપ્લાય આપ્યો છે. 

તમન્ના ભાટિયાએ શેર કર્યો વીડિયો - 
ખરેખરમાં, તમન્ના ભાટિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામની સ્ટૉરી પર મજેદાર વીડિયો શેર કર્યો છે, જેમાથી તે પહેલા વીડિયોમાં તે એક સુંદર સી બ્લેક સાડી પહેરીને રૂમની અંદર જઇ રહી છે, વળી, બીજા વીડિયોમાં તે એક છોકરો બનીને રૂમમાંથી બહાર નીકળે છે. આ વીડિયોમાં તમન્ના ભાટિયાએ મૂંછો પણ લગાવી છે. વળી, વીડિયોને શેર કરતા તેને કેપ્શન આપ્યુ છે- તમામ લોકો મારી લાઇફની સ્ક્રીપ્ટ લખી રહ્યાં છે. તમન્ના ભાટિયાનુ આ મજેદાર રિએક્શન ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. 

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

તમન્ના ભાટિયા લગ્ન કરવા જઈ રહી છે ?
તમન્ના ભાટિયાએ દુલ્હન બનવાની પૂરી તૈયારી કરી લીધી છે. અભિનેત્રી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેજેના લીધે અભિનેત્રી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કરી રહી નથી કારણ કે તે જલ્દી લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે અને તેને પોતાના માટે થોડો સમય જોઈએ છે.

બિઝનેસમેન સાથે લેશે સાત ફેરા 
રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમન્નાએ બિઝનેસમેનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને લગ્ન માટે હા પણ કહી દીધી છે. જો કે અભિનેત્રીએ હજુ સુધી તેના લગ્નના સમાચારની પુષ્ટિ કરી નથી, જો કે આ બાબતનો ઇનકાર પણ કર્યો નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમન્ના ભાટિયા જલ્દી જ તેના લગ્નને લઈને સત્તાવાર જાહેરાત કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

અભિનેત્રીએ આપી અનેક હીટ ફિલ્મો  
તમન્ના ભાટિયાની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રીએ ઘણી હિન્દી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. તમન્ના સાઉથ સિનેમાનું પણ મોટું નામ છે. તમન્નાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાંથી એક બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી છે.

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram
 
A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Embed widget