શોધખોળ કરો

સોનમ બાદ વધુ એક જાણીતી એક્ટ્રેસે કર્યા લગ્ન, ક્રિકેટરના પુત્ર સાથે લીધા ફેરા

1/8
આ ઉપરાંત નેહા ધૂપિયાએ કોમેડી સર્કસ, નૌટંકી-ધ કોમેડી થિયેટર, એમટીવી રોડિઝ, છોટે મિયાં ધાકડ જેવા ટેલિવિઝન શોમાં હોસ્ટ, જજ તરીકે પણ કામ કર્યું છે.

2/8
3/8
નેહાએ અત્યાર સુધીમાં કયામત, વિલન, જૂલી, શીશા, ક્યા કૂલ હૈ હમ, ગરમ મસાલા, હે બેબી, સિંહ ઈસ કિંગ, રશ, હિન્દી મીડિયમ, તુમ્હારી સુલુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

4/8
નેહા 2002માં ફેમિની મિસ ઈન્ડિયા બની હતી અને આ જ વર્ષે મિસ યુનિવર્સના ટોપ-10 સ્પર્ધકોમાં પહોંચી હતી.

5/8
અંગદ બેદી ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે અને અમિતાભ બચ્ચન સાથે પિંક ફિલ્મમાં નજરે પડ્યો હતો. સોનમ કપૂરની જેમ નેહા ધૂપિયાએ પણ પંજાબી વિધિથી લગ્ન કર્યા છે.

6/8
નેહા ધૂપિયાએ તસવીર શેર કરીને લખ્યું કે, ‘મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય. આજે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. મારા હસબન્ડ સાથેનો ફોટો.’

7/8
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર બાદ નેહા ધૂપિયાએ પણ લગ્ન કરી લીધા છે. નેહાએ ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. નેહા અને અંગદે તેમના લગ્નનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે.

8/8
નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ, 1980ના રોજ થયો હતો. નેહાએ બોલિવૂડ ઉપરાંત તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે એક્ટિંગમાં ડેબ્યૂ સ્ટેજ પ્લેથી કર્યું હતું. સ્ક્રીન પર મલયાલમ ફિલ્મ Minnaramથી ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડમાં વર્ષ 2003માં કયામત ફિલ્મથી કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Embed widget