શોધખોળ કરો
PICS: કપિલના શોમાં આવ્યા કાજોલ-અજય, શૂટિંગમાં ખૂબ કરી મસ્તી
1/7

2/7

3/7

4/7

મુંબઈ: ‘ ધ કપિલ શર્મા શો’ પર અજય દેવગણ અને કાજોલ આવનારી ફિલ્મ શિવાયના પ્રમોશન માટે આવ્યા હતા. જેમાં શિવાયની ટીમ પણ હતી.
5/7

6/7

7/7

ઉલ્લેખનીય છે કે શિવાય અજય દેવગણની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ છે. જે 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
Published at : 24 Oct 2016 10:26 AM (IST)
View More





















