શોધખોળ કરો

Bholaa World Wide Collection: અજય દેવગનની ફિલ્મ 'ભોલા' છવાઈ ગઈ, 100 કરોડની ક્લબમાં સામેલ

Bholaa World Wide Collection: અજય દેવગનની ફિલ્મ 'ભોલા'એ વૈશ્વિક સ્તરે 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ સાથે વર્ષ 2023માં આ એલિટ ક્લબમાં સામેલ થનારી તે ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની છે.

જય દેવગન અને તબુ સ્ટારર 'ભોલા'એ આખરે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ માઈલસ્ટોન પાર કરવામાં ફિલ્મે 17 દિવસનો સમય લીધો હતો. હાલ તેનું ત્રીજું  અઠવાડિયું ચાલે છે અને સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન (21 એપ્રિલના રોજ રીલિઝ થઈ) પહેલા ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મની કોઈ સ્પર્ધા જોવા મળી નથી. આવી સ્થિતિમાં ફિલ્મ ત્રીજા સપ્તાહમાં 80 કરોડ રૂપિયાથી વધુનો ડોમેસ્ટિક નેટ બિઝનેસ કરી શકે છે.

16મા દિવસની કમાણીની વાત કરીએ તો ત્રીજા શુક્રવારે અજય દેવગનની ફિલ્મ ભોલાએ ઘરેલુ બોક્સ ઓફિસ પર 1.80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી હવે 80.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ભોલાનું વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેક્શન 101.50 કરોડ રૂપિયા છે.

ભોલા વર્ષ 2023ની ત્રીજી ફિલ્મ છે જેણે વૈશ્વિક સ્તરે 100 કરોડની કમાણી કરી છે

શાહરૂખ ખાનની એક્શનર 'પઠાણ' અને રણબીર કપૂરની રોમ-કોમ 'તુ જૂઠી  મેં મક્કાર' પછી ભોલા વિશ્વભરમાં ત્રણ આંકડાનો આંકડો પાર કરનારી ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની છે. તમને જણાવી દઈએ કે 'પઠાણ' એ વૈશ્વિક સ્તરે 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જ્યારે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર રોમેન્ટિક કોમેડી 'તુ જૂઠી  મેં મક્કર' એ વિશ્વભરમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે.

'ભોલા' અજય દેવગનની ચોથી દિગ્દર્શિત ફિલ્મ છે

'ભોલા'ની વાત કરીએ તો અજય દેવગનના નિર્દેશનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે. સુપરસ્ટારે 2008ના રોમેન્ટિક ડ્રામા 'યુ મી ઔર હમ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અજયે તેની અભિનેત્રી પત્ની કાજોલ સાથે કામ કર્યું હતું. આઠ વર્ષ પછી, તે તેની આગામી દિગ્દર્શક ફિલ્મ 'શિવાય' સાથે પાછો ફર્યો જે 2016માં રિલીઝ થયેલી એક્શન-થ્રિલર હતી. છ વર્ષના અંતરાલ પછી, વર્ષ 2022 માં, તેણે 'રનવે 34'નું નિર્દેશન કર્યું. બાદ અજયની આ ફિલ્મ 'ભોલા' છે.

'ભોલા'ના સ્ટારકાસ્ટ

ભોલામાં અજય દેવગન અને તબ્બુ ઉપરાંત દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા, અમલા પોલ અને ગજરાજ રાવ સહિતના ઘણા કલાકારોએ અદભૂત અભિનય કર્યો છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'કૈથી'ની  હિન્દી રિમેક છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન

વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 

Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

વિડિઓઝ

Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન

IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન

સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

Embed widget