અર્શીને આવું કરતા જોઈ બંદગી ત્યાંથી જતી રહે છે. થોડી વાર પછી અર્શી પાછી આવે છે અને કહે છે કે જો તે એવું કઈ કરશે તો સલમાન ખુબ માર મારશે.
2/6
આકાશના કહ્યા બાદ અર્શી ખાન તેને પૂછે છે કે શું દેખાડું? તો આકાશ અર્શીને સલાહ આપે છે કે તુ તારી ક્લીવેજ દેખાડ. આકાશની વાત સાંભળીને અર્શી થોડા સમય બાદ પોતાની કુર્તીનું ઉપરનું બટન તોડી દે છે.
3/6
થોડા સમય બાદ આકાશ આર્શીને કહે છે કે માત્ર ડાન્સ કરવાથી શું થશે કંઈક દેખાડ તો જ ફૂટેજ મળશે.
4/6
બિગબોસના ઘરના ગાર્ડન એરિયામાં અર્શીખાન, પુનીશ શર્મા, બંદગી કાલરા અને આકાશ દદલાની મસ્તી કરી રહ્યા હતા. થોડા સમય પછી અર્શી ડાન્સ કરવા લાગે છે. અર્શી સાથે આકાશ પણ નાચવા લાગે છે.
5/6
ટીવી રિયલિટી શો બિગબોસમાં રોજ કોઈને કોઈ વિવાદો સર્જાતા રહે છે. અર્શીશાન અને શિલ્પા શિંદેના કથિત રીતે વાઈરલ થયેલા એમએમએસ પર મામલો શાંત થયો છે ત્યારે આકાશ અને અર્શીના કારનામાઓને કારણે ફરીથી બબાત થવાની તૈયારી દેખાઈ રહી છે. આકાશ દદલાનીએ અર્શી ખાનને ક્લીવેજ દેખાડવા માટે કહ્યું.
6/6
બિગ બોસના ઘરમાં અર્શી ખાન પોતાના બોલન્ડ ડાન્સ અને કપડાને લઈને શોમાં છવાઈ ગઈ છે. એક વીડિયોમાં આકાશના કહેવા પર અર્શી પોતાના ક્લીવેજ દેખાડતી જોવા મળે છે.