શોધખોળ કરો

અક્ષય કુમાર બન્યો બોક્સ ઓફિસનો કિંગ, અત્યાર સુધી 11 ફિલ્મ 100 કરોડના ક્લબમાં મારી ચુકી છે એન્ટ્રી

મુંબઈઃ  ફિલ્મ ‘કેસરી’ હિટ થતાં જ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી છે. અક્ષય કુમારની 11મી ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. આ ફિલ્મ સાથે જ અક્ષય કુમાર 100 કરોડ ક્લબમાં 10 થી વધુ વખત સામેલ થનારો સ્ટાર બની ગયો છે. અક્ષય કુમાર બન્યો બોક્સ ઓફિસનો કિંગ, અત્યાર સુધી 11 ફિલ્મ 100 કરોડના ક્લબમાં મારી ચુકી છે એન્ટ્રી આ ક્લબમાં સૌથી આગળ સલમાન ખાન હતો પણ હવે અક્ષયે બાજી મારી લીધી છે અને 10નો આંકડો પાર કરી ટોચ પર આવી ગયો છે. આ ક્લબમાં અજય દેવગન પણ ટક્કર આપી રહ્યો છે. અજય દેવગનની અત્યાર સુધી 9 ફિલ્મો 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે. અક્ષય કુમાર બન્યો બોક્સ ઓફિસનો કિંગ, અત્યાર સુધી 11 ફિલ્મ 100 કરોડના ક્લબમાં મારી ચુકી છે એન્ટ્રી અક્ષયની ‘કેસરી’ ફિલ્મે રિલીઝ થયાના સાતમાં દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. સાતમાં દિવસે 6.52 કરોડ રૂપિયાની કમાણી સાથે ફિલ્મ સો કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડ ક્લબમાં અક્ષય કુમારની અત્યાર સુધીની 11 ફિલ્મોને એન્ટ્રી મળી ગઈ છે. મલાઈકા-અર્જુનના લગ્ન પર પિતા બોની કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.... અક્ષયની આ 11 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ છે. 1. 2.0 (હિંદી- 188 કરોડ) 2. ગોલ્ડ (107.37 કરોડ) 3. ટોઈલેટ એક પ્રેમકથા (133 કરોડ), 4. Jolly L.L.B 2 (114), 5. રુસ્તમ(114 કરોડ) 6. હાઉસફૂલ -3 (109 કરોડ) 7.  એરલિફ્ટ (128.10) 8. હોલિડે(112.18 કરોડ) 9. રાઉડી રાઠોર(131 કરોડ) 10. હાઉસફૂલ-2 (114 કરોડ). 11. કેસરી(સાતમાં દિવસે 100.01 કરોડ) આ તમામ આંકડા KOIMOI પરથી લેવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget