શોધખોળ કરો

Allu Arjun Birthday: બેસ્ટ ડાન્સરની સાથે અદ્ભુત સિંગર પણ છે અલ્લુ અર્જુન, વાસ્તવિક જીવનમાં પણ ફાયર છે 'પુષ્પા રાજ'

અલ્લુ અર્જુન તેના અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. હવે લોકો તેના 'પુષ્પા ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Allu Arjun Unknown Facts: અલ્લુ અર્જુન તેના અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. હવે લોકો તેના 'પુષ્પા ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દક્ષિણ અભિનેતા અલ્લુ અર્જુનને તેના ચાહકો દ્વારા પ્રેમથી સ્ટાઇલિશ સ્ટાર પણ કહેવામાં આવે છે. દેખાવથી લઈને અભિનય સુધી તે સૌથી મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. અલ્લુનું સ્ટારડમ માત્ર સાઉથ પૂરતું જ સીમિત નથીપરંતુ તેના ચાહકો દેશના ખૂણે-ખૂણે ફેલાયેલા છે. આજે સાઉથ સ્ટારના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

View this post on Instagram
 
A post shared by Allu Arjun (@alluarjunonline)

-

નાની ઉંમરે અભિનય શરૂ કર્યો

અભિનેતાનો જન્મ 8 એપ્રિલ 1982ના રોજ મદ્રાસમાં એક તમિલ પરિવારમાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરે તેણે કેમેરાની સામે પોતાનું પ્રદર્શન બતાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. આ પછી તેણે 'વિનરઅને 'ડેડી'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું. અલ્લુને તેની કારકિર્દીનો પહેલો મોટો બ્રેક ફિલ્મ 'ગંગોત્રી'થી મળ્યો હતો. આ ફિલ્મથી તેણે લીડ એક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મે ભાગ્ય બદલી નાખ્યું

વર્ષ 2004 તેની કારકિર્દીની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે વર્ષે તેની ફિલ્મ 'આર્યાઆવીજેને દર્શકોએ ખૂબ પસંદ કરી. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અલ્લુને સફળતાના શિખરો પર લઈ ગઈ. પોતાના દમદાર અભિનયથી અભિનેતાએ આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ પછી અલ્લુએ પાછું વળીને જોયું નથી અને સફળતાની સીડીઓ ચઢતો રહ્યો. અલ્લુ અર્જુને અત્યાર સુધી પોતાની એક્ટિંગના દમ પર ઘણા એવોર્ડ જીત્યા છે. પાંચ ફિલ્મફેર ઉપરાંત તેમને પાંચ વખત નંદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રેષ્ઠ ડાન્સર અને અદ્ભુત સિંગર

અલ્લુ અર્જુનમાં તે બધા ગુણો છે જે ખરા અર્થમાં સુપરસ્ટાર હોવા જોઈએ. તે એ પણ જાણે છે કે મજબૂત એક્શન સાથે તેના પરફેક્ટ કોમિક ટાઈમિંગથી લોકોને કેવી રીતે હસાવવા. આ સિવાય તે એક ઉત્તમ ડાન્સર પણ છે. તે ઘણીવાર તેના ડાન્સ સ્ટેપ્સથી લોકોને ચોંકાવી દે છે. અભિનેતાની ગાયકી પણ ઉત્તમ છે. વર્ષ 2016માં તેણે 'સરૈનોડુ'માં ગીત ગાઈને ચાહકોને ખાસ ભેટ આપી હતી. તેમનું આ ગીત ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

આ રીતે સ્નેહા સાથે પહેલી મુલાકાત થઈ

અલ્લુના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેતાએ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો તેણે સ્નેહાને પ્રથમ વખત મિત્રના લગ્નમાં જોઇ અને તેના પ્રેમમાં પડી ગયો. એવું કહેવાય છે કે જ્યારે તે માસ્ટર્સ પૂર્ણ કરીને અમેરિકાથી પરત આવી ત્યારે અલ્લુએ તેના સંબંધીઓને લગ્ન માટે તેના ઘરે મોકલ્યા હતાપરંતુ સ્નેહાના બિઝનેસમેન પિતાએ ના પાડી. જોકે બાદમાં લગ્ન માટે સંમત થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget