Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
નામ લીધા સિવાય હર્ષ સંઘવીએ મેવાણી પર કર્યા પ્રહાર. હિરો બનવા મન મરજી નિવેદન કરાતા હોવાનો સંઘવીએ લગાવ્યો આરોપ. બેફામ નિવેદનબાજીના કારણે પોલીસના મોરલ પર પડે છે અસર. ડ્રગ્સ સામે લડત લડવા પોલીસનું મનોબળ વધારવું જરૂરી. આ જ પ્રકારના સમાચાર મેળવવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો. તેમજ એબીપી અસ્મિતાના ફેસબૂક પેજ પરથી પણ તમે તમામ લેટેસ્ટ સમાચાર મેળવી શકો છો.
https://gujarati.abplive.com/live-tv
#Abpasmita #GujaratiNews
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/





















