શોધખોળ કરો

તારક મેહતા....ની નવી દયાબેન બનશે અમી ત્રિવેદી? પ્રોડ્યુસરે આપ્યો આ જવાબ

જાણીતા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી પરત ન ફરાવને કારણે મેકર્સ નવી દયાબેનની શોધખોળ કરી રહ્યા છે. વિતેલા દિવસોમાં મેકર્સે કન્ફર્મ કર્યું હતું કે તે દિશા વાકાણીની વધારે રાહ નહીં જોઈએ.

મુંબઈઃ જાણીતા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી પરત ન ફરાવને કારણે મેકર્સ નવી દયાબેનની શોધખોળ કરી રહ્યા છે. વિતેલા દિવસોમાં મેકર્સે કન્ફર્મ કર્યું હતું કે તે દિશા વાકાણીની વધારે રાહ નહીં જોઈએ. નોંધનીય છે કે, દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાંથી ગાયબ છે. અહેવાલ અનુસાર મેકર્સે દયાબેનના રોલ માટે “પાપડ પોલ” ફેમ એક્ટ્રેસ અમી ત્રિવેદીનો સંપર્ક સાધ્યો છે. તારક મેહતા....ની નવી દયાબેન બનશે અમી ત્રિવેદી? પ્રોડ્યુસરે આપ્યો આ જવાબ જોકે આ મામલે અમી ત્રિવેદીનો સપંર્ક કરવા આવ્યો તો તેણે દયાબેનના ભૂમિકાની ઓફર થઈ હોવાની વાત ખોટી ગણાવી છે. પરંતુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, મેકર્સ દિશા વાકાણીની જગ્યાએ અમી ત્રિવેદીને લાવાવનું વિચારી રહ્યા છે. અમીએ કહ્યું, ‘ના આ રોલ માટે મારો સંપર્ક રકવામાં આવ્યો નથી. પરંતુ મને મારા મિત્રો કહી રહ્યા છે કે આ રોલ મારે કરવો જોઈએ. દયાબેનનું કેરેક્ટર મારા પર શૂટ થશે. હાલમાં મને રોલ માટે ઓફર મળી નથી. ન તો મેકર્સે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે.’ તારક મેહતા....ની નવી દયાબેન બનશે અમી ત્રિવેદી? પ્રોડ્યુસરે આપ્યો આ જવાબ અમીને પૂછવામાં આવ્યું કે શું મેકર્સ દ્વારા સંપર્ક કરવા પર તે દયાબેનની ભૂમિકા ભજવશે? જવાબમાં અમીએ કહ્યું કે, આ એક મોટી જવાબદારી હશે. કોઈપણ કલાકાર માટે દિશા વાકાણીની ભૂમિકા ભજવવી મુશ્કેલ હશે. મને વિશ્વાસ છે કે જે પણ એક્ટ્રેસ દિશાને રિપ્લેસ કરશે તેને શરૂઆતમાં અનેક ટીકાઓનો સામનો કરવો પડશે. કારણ કે દિશા 10 વર્ષથી તારક મેહતા સાથે જોડાયેલ હતી. લોકો તેને પ્રેમ કરે છે. જ્યાં સુધી આ માટે મારો સંપર્ક કરવામાં નહીં આવે ત્યાં સુધી હું કંઈ જ ન કરી શકું. તારક મેહતા....ની નવી દયાબેન બનશે અમી ત્રિવેદી? પ્રોડ્યુસરે આપ્યો આ જવાબ અમી ઉપરાંત હવે શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડ લાઇફ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, અમે હજુ સુધી દયાબેનનાં રોલ માટે કોઇને ફાઇનલ કર્યા નથી. હજુ પણ યોગ્ય એક્ટ્રેસ માટે અમારી શોધખોળ ચાલુ છે. હાલમાં અસિત મોદીનાં આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, દિશા વાકાણીનાં રિપ્લેસમેન્ટની શોધખોળ ચાલુ જ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદSthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Embed widget