શોધખોળ કરો

આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી

મુંબઈ: શનિવારે દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્રનગ્રંથીથી જોડાયા હતાં. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની અનેક હસ્તીઓ પહોંચી હતી. આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી લગ્નની એક તસવીરો બહુ જ ચર્ચામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મુકેશ-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ લગ્નના મૂડમાં જોવા મળ્યા હતાં. જોકે અનંત અંબાણી એકલા નહતા તેની સાથે એક યુવતી પણ જોવા મળી હતી. અનંતની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત અંબાણી પરિવારના ગ્રુપ ફોટોમાં પણ રાધિકા અનંત સાથે ઉભેલી જોવા મળી હતી જ્યારે નીતા અંબાણી સાથે રાધિકાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિનિયાને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું હતું. આકાશ અને શ્લોકાના લગ્ન જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા. જોકે બધી વિધિ શરૂ થતાં અગાઉ આકાશે તેના દાદા ધીરુભાઈ અંબાણી અને નાનાને શ્રદ્ધાંજલિ આપી હતી. આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી આકાશની જાન એન્ટિલિયાથી બપોરે નીકળી હતી તે સમયે મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી પણ અન્ય લોકો સાથે વરઘોડામાં મન મૂકીને નાચ્યાં હતાં. આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જુલાઈ 2018માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ હતી. શ્લોકાના પિતા રસેલ મહેતાનો ડાયમંડ બિઝનેસ છે. આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવાર સાથે જોવા મળી આ યુવતી? જાણો કોણ છે આ યુવતી નીતા અંબાણી સાથે રાધિકાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget