શોધખોળ કરો
કરન જોહર બોલીવૂડમાં વધુ એક સ્ટાર કિડને કરશે લોન્ચ, જાણો
1/4

કરણ જોહર ફિલ્મમાં સ્ટાર કિડને લોન્ચ કરવા માટે જાણીતા છે.
2/4

ફિલ્મ માટે ચંકી પાન્ડેની પુત્રીએ ઓડિશન આપવામાં આવ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન પહેલાની ફિલ્મની આલિયાની કેટલીક લાઇન બોલવા માટે તેને કહેવામાં આવ્યુ હતુ. અનન્યાએ આ લાઇન ખુબ સારી રીતે બોલીને તમામના મન જીતી લીધા હતા.
Published at : 01 Dec 2018 07:45 AM (IST)
View More





















