શોધખોળ કરો
'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' વિવાદ પર ગુસ્સે ભરાયેલા અનુપમ ખેરે કાઢી ભડાશ, કહ્યું- સિનેમા અને રાજનીતિ.......
1/5

2/5

રિલીઝ પહેલા ફિલ્મ વિવાદોમા ફસાઇ છે કેમકે તેને 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ કરવામાં આવી રહી છે. ગુસ્સે થયેલા અનુપમ ખેરે કહ્યું કે, જ્યારે દર્શક ફિલ્મને જોવા માટે થિએટરમાં જાયે છે તો તે નિયમિત સિનેમા જવાવાળા કે પછી ફિલ્મના શોખીન માણસો હોય છે, તે મતદારો નથી હોતા, ફિલ્મ જોઇને બહાર આવ્યા પછી તેમના દિમાગમાં જરૂર ફિલ્મ હોઇ શકે છે. પણ સિનેમા અને રાજનીતિને અલગ નથી કરી શકતા કેમકે બન્ને એકબીજાની પ્રતિબિંબ છે.
Published at : 04 Jan 2019 09:26 AM (IST)
View More





















