શોધખોળ કરો
વિરાટ કોહલીની થઈ અનુષ્કા શર્મા, ઈટાલીમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો
1/6

નવી દિલ્લી: અનુષ્કા અને વિરાટે ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે! છેલ્લા ધણા સમયથી ચર્ચામાં રહેનારા વિરાટ અને અનુષ્કાએ આજે એકબીજા સાથે સાત ફેરા ફરી હંમેશા માટે એકબીજાનો સાથ નિભાવવાની કસમ ખાધી છે.
2/6

તેમના લગ્ન બાદ બંને રિસેપ્સશન આપશે એક દિલ્લીમાં અને બીજુ મુંબઈમાં. બંને રિસેપ્સન એક સપ્તાહના અંતરે યોજાશે.
Published at : 11 Dec 2017 08:02 PM (IST)
Tags :
Virat KohliView More























