શોધખોળ કરો
Advertisement
મિની ડ્રેસ પહેરી પાર્ટીમાં આવી આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘થર્ડ ક્લાસ ફેશન સેન્સ’
ઑફ વ્હાઇટ શાઇની ડ્રેસમાં અનુષ્કા શર્માની નવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ એકદમ કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ છે.
મુંબઈઃ વિતેલા એક દાયકામાં બોલિવૂડમાં મોટું નામ કરનારી અનુષ્કા શર્માના અનેક રૂપ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં અનુષ્કાના ફેશન સ્ટેટમેન્ટમાં આવેલ ફેરફાર લોકોને ખૂબ પસંદ આવતા હતા. વેસ્ટર્ન હોય કે પારંપરિક, અનુષ્કા શર્મા દરેક વેશભૂષામાં સુંદર જોવા મળતી હતી. તેની પાછળ તેનું સ્ટાઈલિંગ અને ફેશન સને્સ છે જે દરેક લુકમાં જોવા મળતી હતી. હાલમાં જ પતિ વિરાટ કોહલી સાથે રજા માણીને પરત ફરેલ અનુષ્કા શર્માનો નવો ફોટોશૂટ ખૂબ જ સ્ટાઈલિશ છે.
ઑફ વ્હાઇટ શાઇની ડ્રેસમાં અનુષ્કા શર્માની નવી સ્ટાઇલ સ્ટેટમેન્ટ એકદમ કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ છે. કોઈ પણ મહિલા પાર્ટી માટે આ લૂક કેરી કરી શકે છે. સિમ્પલ અને સોબર પ્લેન ડ્રેસની સ્ટેટમેન્ટ સ્લીવ્ડ ડ્રેસને અલગ લૂક આપી રહી છે.
હોલિવૂડ સિંગર કેટી પેરીની પાર્ટીમાં શોર્ટ ડ્રેસમાં અનુષ્કા હંમેશાની જેમ ફેશન ડીવા લાગી રહી છે. આ આરામદાયક ડ્રેસની પફ સ્લીવ્સ અનન્ય છે. આ લૂકને યોગ્ય રાખીને, અનુષ્કાએ બ્રેસલેટ અને ઘડિયાળ સાથે લૂક ઉભરી આવે છે.
મીડ પાર્ટેડ હેરસ્ટાઇલ તમામને ખૂબ જ પસંદ આવી. જો કે યૂઝર્સે 'થર્ડ ક્લાસ ફેશન સેન્સ' અને સ્લીવને ' પિલો કવર' તરીકે ટ્રોલ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement