શોધખોળ કરો

અનુષ્કા શર્માએ કિસિંગ સેલ્ફી કરી શેર, કોહલી સાથે ગાળી રહી છે રોમેન્ટિક ટાઇમ

1/7
2/7
3/7
વિરાટ કોહલીએ આ તસવીરમાં તેની બાલ્કનીનો વ્યુ દર્શાવતાં લખ્યું છે કે, જ્યારે તમારા ઘરમાંથી આટલો સુંદર વ્યૂ જોવા મળતો હોય તો આપ બીજે ક્યાંય જવાનું કેમ પસંદ કરશો.

4/7
હાલ ક્રિકેટમાંથી બ્રેક લઇ રહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની અને અનુષ્કાની એક મિત્ર સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યુ છે ચિલિંગ એન્‍ડ હાઉ.

5/7
6/7
લગ્ન બાદ વિરાટ અને અનુષ્કાએ વર્લીમાં ફ્લેટ ખરીદ્યો હતો. અને બંને જ્યારે પણ તેમનાં શેડ્યુલમાંથી પરત ફરે ત્યારે અહીં સાથે રહે છે.

7/7
મુંબઇ: ભારતનું સ્ટાર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ વીતાવી રહ્યા છે. અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથે એક કિસિંગ તસવીર શેર કરી છે. આ ફોટોમાં અનુષ્કા વિરાટને કિસ કરતી નજર આવે છે તો વિરાટે તેની સેલ્ફી લીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

Embed widget