શોધખોળ કરો
Advertisement
'17 કિલોના આઉટફીટમાં ચાલી પણ નહોતી શક્તી', વીડિયોમાં જુઓ શું કહ્યું અનુષ્કાએ
મુંબઈ: કરણ જોહરની આવનારી ફિલ્મ 'ઐ દિલ હૈ મુશ્કીલ'નું સંગીત લોકો પસંદ કરી રહ્યા છે. રણબીર કપૂર,ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન અભિનીત આ ફિલ્મ એક લવસ્ટોરી છે.
હાલમાં અનુષ્કા શર્માએ એક ઈંટરવ્યૂમાં કહ્યું છે કે હાલમાં રીલિઝ થયેલા ગીત 'ચન્ના મેરયા'માં તે એક દુલ્હનના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પણ આ ગીતમાં પોતાના લૂક વિષે વાત કરતા તેણે કહ્યું કે, આ ગીતમાં તેણે જે આઉટફીટ પહેર્યું છે તે 17 કિલોનું હતું. ઉપરાંત તેના જ્વેલેરી અને બે દુપટ્ટા સાથે કુલ વજન કંઈક 20 કિલો જેટલું છે.
અનુષ્કાએ કહ્યું કે આ લહેંગો એટલો ભારે હતો કે શૂટ પર હાજર બધાને મારી દયા આવતી હતી. મારે આ શૂટ માટે આ બધુ પહેરીને દાદરા ઉતર-ચઢ કરવાના હતા અને બહુ જ અઘરુ હતું. હું એક સુંદર દુલ્હન લાગતી હતી પણ એવું ફીલ નહોતી કરતી.
#Alizeh sure looks stunning in #ChannaMereya! But that didn't come easy, watch it here! @AnushkaSharma #AeDilKiDiwali @karanjohar #ADHM pic.twitter.com/OjSyfJCvNJ
— Fox Star Hindi (@foxstarhindi) October 6, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement