શોધખોળ કરો
બોલિવૂડનો આ સ્ટાર તેની ગર્લફ્રેન્ડ સાથે ગુજરાતમાં ગરબા રમતો જોવા મળ્યો, PHOTOS વાયરલ
1/4

મળતી વિગતો મુજબ અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ સાથે ઘણાં લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે અને હવે તે ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે. બન્નેના પરિવારે લગ્ન માટે મંજૂરી આપી દીધી છે. આ પહેલા અરબાઝ અને મલાઈકા 18 વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ 2016માં અલગ થયા હતા.
2/4

અરબાઝ ખન અને તેની ગર્લફ્રેન્ડે આ ગરબામાં તેમના ફેન્સની સથે સેલ્ફી પણ લીધી હતી. નોંધનીય છે કે, અરબાઝ ખાન અને મલાઈકા ધોડા સમય પહેલા જ અલગ થયા છે.
Published at : 22 Oct 2018 07:13 AM (IST)
Tags :
Arbaaz KhanView More























