શોધખોળ કરો

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ

બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. ફિલ્મ 20 માર્ચના રિલીઝ થશે.
View this post on Instagram
 
Meet Pinky Dahiya urf Sandeep ka Faraar partner In #DibakarBanerjee’s #SandeepAurPinkyFaraar, releasing on 20th March, 2020 !!! @parineetichopra @sapfthefilm @yrf #SandeepAndPinkyFaraar

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આ ફિલ્મને ડિરેક્ટર દિબાકર બેનર્જીએ ડિરેક્ટ કરી છે. દિબાકર બેનર્જીએ ‘લવ સેક્સ ઔર ધોખા’,‘ઓયે લકી, લકી ઓયે’, ‘બોમ્બે ટોકીઝ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. દિબાકરની છેલ્લે 2015માં સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ મોટા પડદા પર રિલીઝ થઇ હતી. ત્યારબાદ હવે 2020માં આ ફિલ્મ રિલીઝ થશે.
દિબાકર બેનર્જીએ ફિલ્મ વિશે કહ્યું આ ફિલ્મને લઈને એવું લાગે છે કે આ ફરીવાર મારી પહેલી ફિલ્મ છે. આ સ્ટોરી એક છોકરી અને છોકરાની છે જે એકબીજા સાથે પણ રહી નથી શકતા અને એકબીજા વગર પણ ચાલતું નથી. અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાએ ‘ઇશકઝાદે’ ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ આ બંને ફરીવાર ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ ફિલ્મમાં દેખાવાના છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget